________________
સૂત્ર ૫૦૭
તિર્યફ લોક : યમક દેવોની રાજધાનીઓ
ગણિતાનુયોગ ૨૮૩
चे इयरूक्खाणं मणिपेढियाओ दो जोयणाई आयाम-विक्खंभेणं, जोअणं बाहल्लेणं, चेइयरूक्खवण्णओ त्ति।। चेइयरूक्खाणं पुरओ तओ मणिपेढियाओ पण्णत्ताओ, ताओ णं मणिपेढियाओ जोयणं आयाम-विक्खंभेणं, अद्धजोयणं बाहल्लेणं । तासि णं उप्पिं पत्तेयं-पत्तेयं महिंदज्झया पण्णत्ता । तेणं अद्धट्ठमाई जोयणाई उद्धं उच्चत्तेणं, अद्धकोसं उब्वेहेणं, अद्धकोसं बाहल्लेणं, वइरामयवट्टवण्णओ, वेइआ, वणसंड, तिसोवाण तोरणा य भाणियब्वा।
(ત્યાંની) ચૈત્યવૃક્ષોની મણિપીઠિકાઓ બે યોજના લાંબી- પહોળી અને એક યોજન જાડી છે. ચૈત્યવૃક્ષોનું પણ કથન(અહીં) કરી લેવું જોઈએ. ચૈત્યવૃક્ષોની સામે ત્રણ મણિપીઠિકાઓ કહેવામાં આવી છે. તે મણિપીઠિકાઓ એક યોજન લાંબી-પહોળી અને અડધોયોજન જાડી છે. એની ઉપર અલગ-અલગ મહેન્દ્રધ્વજાઓ છે. તે સાડા સાત યોજન - ઊંચી, અડધો કોશ ઊંડી અને અડધો કોશ જાડી છે. વજૂમય પટ્ટવાળી છે. વગેરે વર્ણન (અહીં) કરી લેવું જોઈએ. વેદિકા, વનખંડ, ત્રિસોપાન અને તોરણોનું વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. એ સુધર્મા સભાઓમાં છ હજાર મનોગુલિકાએ પીઠિકાઓ કહેવામાં આવી છે. જેમકે-પૂર્વમાં બે હજાર, પશ્ચિમમાં બે હજાર, દક્ષિણમાં એક હજાર અને ઉત્તરમાં એક હજાર – યાવતુ - ત્યાં દામમાલાઓ છે.
तासि णं सभाणं सुहम्माणं छच्चमणोगुलियासाहस्सीओ पण्णत्ताओ, तं जहा-पुरत्थिमेणं दो साहस्सीओ पण्णत्ताओ, पच्चत्थिमेणं दो साहस्सीओ पण्णत्ताओ, दक्खिणेणं एगा साहस्सी पण्णत्ता, उत्तरेणं एगा साहस्सी पण्णत्ता-जाव-दाम चिट्ठन्ति
ત્તિ !
एवं गोमाणसिआओ, णवरं-धूवघडिआओ त्ति।
तासि णं सभाणं सुहम्माणं अंतो बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते। मणिपेढिया दो जोयणाई आयाम-विक्खंभेणं, जोअणं बाहल्लेणं। तासि णं मणिपेढियाणं उप्पिं माणवए चेइयखम्भे, महिंदज्झयप्पमाणे उवरिंछक्कोसे ओगाहित्ता, हेट्ठा छक्कोसे वज्जित्ता जिणसकहाओ पण्णत्ताओ त्ति।
આ પ્રમાણે ગોમાનસિકાઓ (શધ્યારૂપ સ્થાન વિશેષ) પણ છે. વિશેષમાં એ છે કે ત્યાં ધૂ૫ ઘટિકાઓ છે. આ સુધર્મા સભાઓની અંદર અતિ સમ અને રમણીય ભૂમિ ભાગ કહેવામાં આવે છે. અહીં બે મણિપીઠિકાઓ બે યોજન લાંબીપહોળી અને એક યોજન જાડી છે. આ મણિપીઠિકાઓ પર માણવક ચૈત્યસ્તંભ છે, જે મહેન્દ્રધ્વજની સમાન પ્રમાણવાળો છે. એમાં ઉપર છ કોશ અવગાહન કરવાથી અને નીચે છે કોશ છોડીને વચ્ચેના સ્થાનમાં જિનની અસ્થિઓ (હાડકાઓ) કહેવામાં આવ્યા છે. માણવક (ચૈત્યસ્તંભ)ને પૂર્વમાં સપરિવાર સિંહાસન છે. પશ્ચિમમાં શેયાનું વર્ણન કરવું જોઈએ. શપ્યાઓના ઉત્તર-પૂર્વ કોણમાં નાના - નાના મહેન્દ્રધ્વજ છે. તે મણિપીઠિકાઓ રહિત છે અને મહેન્દ્રધ્વજના જેટલા જ પ્રમાણવાળા છે. એની પશ્ચિમમાં ચોફાલ નામનો શસ્ત્રાગાર છે. એમાં ઘણાં પરિધિરત્ન આદિ - યાવતુ- શસ્ત્ર રાખવામાં આવ્યા છે.
माणवगस्स पुब्वेणं सीहासणासपरिवारा,पच्चत्थिमेणं सयणिज्ज वण्णओ। सयणिज्जाणं उत्तर-पुरस्थिमे दिसिभाए खुड्डगमहिंदज्झया, मणिपेढिया विहूणा, महिंदज्झयप्पमाणा। तेसिं अवरेणं चोप्फाला पहरणकोसा, तत्थ णं बहवे फलिहरयणपामुक्खा-जाव-चिट्ठन्ति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org