SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : યમક દેવોની રાજધાનીઓ સૂત્ર ૫૦૭ जमिगाओ रायहाणीओ-- યમક દેવોની યમિકા રાજધાનીઓ : - ૩. . #fe of અંતે ! નમITvi સેવા મંfમામ ૫૦૭. પ્ર. ભગવનું ! યમક દેવોની યમિકા રાજધાનીઓ रायहाणीओ पण्णत्ताओ? ક્યાં કહેવામાં આવી છે? गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्म पब्वयस्स उत्तरेणं ગૌતમ ! જંબૂઢીપદ્વીપના મંદર પર્વતની ઉત્તરમાં अण्णंमि जंबुद्दीव दीवे बारसजायणसहस्माई અન્ય જંબુદ્વીપ દ્વીપમાં બાર હજાર(૧૨,૦૦૦) आगाहित्ता एत्थ णं जमगाणं देवाणं जमिगाओ યોજન જવા પર ત્યાં યમક દેવોની યમિકા रायहाणीओ पण्णत्ताओ। રાજધાનીઓ કહેવામાં આવી છે. बारसजायणसहस्साई आयाम-विक्खंभेणं, सत्ततीस તે બાર હજાર યોજન લાંબી પહોળી છે. એની जोयणसहस्साई णव य अडयाले जोयणसए किंचि પરિધિ કંઈક વધારે સાડત્રીસ હજાર નવસો विसेसाहिए परिक्खवणं ।। અડતાલીસ (૩૭,૯૪૮) યોજનની છે. पत्तयं-पत्तयं पागारपरिक्वित्ता, ते णं पागारा (બન્નેમાંથી) પ્રત્યેક (રાજધાની) એક-એક सत्ततीसं जोयणाई अद्धजोयणं च उद्धं उच्चत्तेणं । પ્રાકારથી ઘેરાયેલ છે. તે પ્રાકાર સાડા સાડત્રીસ (૩૭) યોજન ઊંચા છે. मूले अद्धतेरसजायणाई विखंभेणं, मज्झे छ તે મૂળમાં સાડા બાર યોજન વિસ્તારવાળો, सकासाई जोयणाई विखभणं, उवरि तिण्णि મધ્યમાં સવા છ યોજન વિસ્તારવાળો અને सअद्धकोसाइं जोयणाई विखंभेणं । ઉપરમાં ત્રણ યોજન તેમજ અડધા કોશ જેટલો વિસ્તારવાળો છે. मूले वित्थिण्णा, मज्झे संखित्ता, उपि तणुआ, वाहिं મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપરમાં बट्टा, अंतो चउरंमा, सव्वरयणामया अच्छा । પાતળો છે. બહારથી વૃત્તાકાર તેમજ અંદરથી ચારકોણ વાળો છે. સર્વાત્મના રત્નમય અને સ્વચ્છ છે. ते णं पागारा णाणामणि पंचवण्णेहिं कविसीसएहिं તે પ્રાકાર વિવિધ પ્રકારના પંચરંગી મણિઓના उवमोहिआ, तं जहा- किण्हहिं-जाव-सुक्किल्लेहिं । કાંગરાઓથી શોભાયમાન છે. (ત મણિ) કૃષ્ણ - યાવતુ - શુક્લ (ધોળા) વર્ણના છે. ते णं कविसीसगा अद्धकोसं आयामेणं, देमूणं તે કાંગરા અર્ધ કોશ લાંબા, અર્ધ કોશથી કંઈક अद्धकोसं उद्धं उच्चत्तणं, पंचधणुसयाई बाहल्लेणं, ઓછા ઊંચા અને પાંચસો ધનુષ જાડાઈ વાળા मव्वमणिमया अच्छा। છે. સર્વાત્મના મણિમય અને સ્વચ્છ છે. जमिगाणं रायहाणीणं एगमेगाए बाहाए पणवीस યમિકા રાજધાનીઓનીએક-એકબાહામાં એકસો पणवीसं दारसयं पण्णत्तं । પચીસ-એકસો પચીસ દ્વારા કહેવામાં આવ્યા છે. ते णं दारा बावढेि जायणाई अद्धजोयणं च उद्धं તે દ્વારસાડા બાસઠ(કરા) યોજન ઊંચા છે. સવા उच्चत्तेणं, इक्कतीसं जोयणाई कोसं च विखंभेणं, એકત્રીસ (૩૧) યોજન પહોળા અને એટલા જ तावइयं चैव पवेसेणं, सेआ वरकणगथूभिआगा, પ્રવેશ માર્ગવાળા છે. શ્વેત વર્ણ તથા શ્રેષ્ઠ સ્વર્ણમય एवं रायपसेणइज्ज विमाणवत्तबाए दारवण्णओ, સ્કૂપિકાવાળા છે. વગેરે રાજપ્રશનીયમાં કહેવાયેલ जाव-अट्ठमंगलाई ति। વિમાનના કથન અનુસાર કારોનું વર્ણન સમજી લેવું જોઈએ-યાવત્ - આઠ-આઠ મંગલ દ્રવ્ય છે. जमियाणं रायहाणीणं चउद्दिसिं पंचपंच-जोयणसए યમિકા રાજધાનીઓની ચારેય દિશાઓમાં अबाहाए चत्तारि वणसंडा पण्णत्ता, तं जहा પાંચ-પાંચ સો યોજન પર ચાર વનખંડ છે. १. असोगवणे, २. सत्तिवण्णवणे, ३. चंपगवणे જેમકે - (૧) અશોકવન, (૨) સપ્તવર્ણવન, ૮, પૂબવUT I (૩) ચંપકવન, (૪) ચૂતવન. છે. નવા. ૩, ૩. ૨, મુ. ૨૮૮ Jain Education International www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy