________________
૪૮૯-૪૯૦
સૂત્ર
(१) भहसालवणस्स पमाणं
૪૮૨. ૧. દિ ાં ભંતે ! મંવરે પત્ન મદસાહવળે મં વર્ષે ૪૮૯. પ્ર.
पण्णत्ते ?
૩.
તિર્યક્ લોક : મંદર પર્વત : ભદ્રશાલવન
गोयमा ! धरणितले एत्थ णं मंदरे पव्वए भद्दसालवणे णामं वणे पण्णत्ते ।
વાર્ફન-પદોળાય, કરોળ-વાદિવિસ્થિને,
सोमणस-विज्जुप्पह-गंधमायण-मालवं ते हिं वक्खापव्वएहिं सीआ-सीओआहिं अ महाणईहिं अट्टभागपविभत्ते ।
मंदरस्स पव्वयस्स पुरत्थिम- पच्चत्थिमेणं बावीसं बावीसं जोअणसहस्साई आयामेणं, उत्तर- दाहिणेणं अड्ढाइज्जाई अड्ढाइज्जाई जोअणसयाई विक्खंभेणंति ।
से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं सव्वओ समता संपरिक्खित्ते । दुहवि वण्णओ भाणिअव्वो । किण्हे किण्होभासे - जाव- देवा आसयंति सयंति ।
· નંવુ. વવું. ૪, મુ. ૩૨(૨)
भद्दसालवणे सिद्धाययणस्स पमाणं
४९०. मंदरस्स णं पव्वयस्स पुरत्थिमेणं भद्दसालवणं पण्णासं जोअणाई ओगाहित्ता एत्थ णं महं एगे सिद्धाययणे पण्णत्ते, पण्णासं जोयणाई आयामेणं, पणवीसं जोअणाई विक्खंभेणं, छत्तीसं जोयणाई उड्ढं उच्चत्तेणं, अणेगखंभसयसण्णिविट्ठे वण्णओ ।
तस्म णं सिद्धाययणस्स तिदिसिं तओ दारा पण्णत्ता, ते णं दारा अट्ठ जोअणाई उड्ढं उच्चत्तेणं, चत्तारि जोअणाई विक्खंभेणं, तावइयं चेव पवेसेणं, सेया वरकणगथूभिआगाजाव- वणमालाओ, भूमिभागो य भाणिअव्वो ।
Jain Education International
तस्स णं बहुमज्झदेसभाए एत्थ णं महं एगा मणिपेढिया पण्णत्ता, अट्ठजोअणाई आयाम विक्खंभेणं, चत्तारि जोअणाई વાદત્ત્તાં, સયામર્દ, ચા-ખાવ-દિવા
For Private
(૧) ભદ્રશાલ વનનું પ્રમાણ (માપ) :
(3.
ગણિતાનુયોગ ૨૭૧
ભગવન્ ! મેરૂ પર્વત પર ભદ્રશાલવન નામનું વન ક્યાં કહેવામાં આવ્યું છે ?
ગૌતમ ! મેરૂ પર્વતના પૃથ્વીતલ પર ભદ્રશાલ વન નામનું વન કહેવામાં આવ્યું છે.
તે પૂર્વ- પશ્ચિમમાં લાંબુ અને ઉત્તર-દક્ષિણમાં પહોળું છે. તથા સોમનસ, વિદ્યુત્પ્રભ, ગંધમાદન અને માલ્યવન્ત નામના વક્ષસ્કાર પર્વતો અને સીતા તથા સીતોદા મહાનદીઓ દ્વારા આઠ ભાગોમાં વિભક્ત થઈ ગયું છે.
Personal Use Only
આ મેરૂ પર્વતથી પૂર્વ-પશ્ચિમની બાજુ બાવીસબાવીસ હજાર યોજન લાંબુ છે અને ઉત્તરદક્ષિણમાં અઢીસો-અઢીસો યોજન પહોળું છે.
આ એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી ચારે બાજુએથી ઘેરાયેલ છે. અહીં આ બન્નેનું વર્ણન કરવું જોઈએ. આ (ભદ્રાશાલ વન) કૃષ્ણ અને કૃષ્ણાવભાસવાલું છે- યાવત્- ત્યાં દેવ (ક્રીડા કરે છે તેમજ) બેસે છે. સૂવે છે. ભદ્રશાલ વનમાં સિદ્ધાયતનનું પ્રમાણ :
૪૯૦. મેરૂ પર્વતથી પૂર્વની બાજુ ભદ્રશાલ વનમાં પચાસ યોજન અવગાહન કરવા પર એક વિશાલ સિદ્ધાયતન કહેવામાં આવ્યું છે. એ પચાસ યોજન લાંબુ, પચીસ યોજન પહોળું, છત્રીસ યોજન ઊંચું અને સેંકડો સ્તંભોથી સન્નિવિષ્ટ છે. એનું વર્ણન અહીં કરવું જોઈએ.
આ સિદ્ધાયતનમાં ત્રણ દિશામાં ત્રણ દ્વાર કહેવામાં આવ્યા છે. આ દ્વાર આઠ યોજન ઊંચા, ચાર યોજન પહોળા તેમજ એટલા જ પ્રવેશવાળા છે. તે શ્વેત વર્ણ
તથા શ્રેષ્ઠ સ્વર્ણની રૂપિકાવાળા છે- યાવવનમાલાઓથી સુશોભિત છે. ત્યાંની ભૂમિ વગેરેનું વર્ણન અહીં કરી લેવું જોઈએ.
એ (સિદ્ધાયતન)ના મધ્યભાગમાં એક વિશાલ મણિપીઠિકા કહેવામાં આવી છે. તે આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી, સર્વ૨ત્નમયી, સ્વચ્છ - યાવ- પ્રતિરૂપ છે.
www.jainelibrary.org