________________
૨૬૨ લોક-પ્રજ્ઞપ્તિ
તિર્યફ લોક : જમ્બુદ્વીપમાં વર્ષધર પર્વત
સૂત્ર
૪૬૦
(३) णिसहवासहरपव्वयस्स अवट्ठिई पमाणं च
(૩) નિષધ વર્ષધર પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ : ૮૬ . p. દિ મંતે!બંઘુદાઢીવ ખિસામેવાસદરપુવU ૪૦. પ્ર. હે ભગવન્ ! જંબુદ્વીપ નામના દ્વીપમાં નિષધ
નામનો વર્ષધર પર્વત ક્યાં કહેવામાં આવ્યો છે? गोयमा ! महाविदेहस्स वासस्स दक्खिणेणं,
હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રથી દક્ષિણમાં, હરિવર્ષ हरिवासस्स उत्तरेणं, पुरथिम-लवणसमुहम्स
ક્ષેત્રથી ઉત્તરમાં, પૂર્વી લવણસમુદ્રથી પશ્ચિમમાં, पच्चत्थिमेणं, पच्चत्थिम-लवणसमुद्दस्स पुरथिमेणं,
પશ્ચિમી લવણસમુદ્રથી પૂર્વમાં જંબૂદ્વીપ નામના एत्थ णं जंबुद्दीवे दीवे णिसहे णामं वासहरपब्बए
દ્વીપમાં નિષધ નામનો વર્ષધર પર્વત કહેવામાં
આવ્યો છે. पाईण-पडीणायए, उदीण-दाहिणवित्थिपणे ।
આ પૂર્વ અને પશ્ચિમમાં લાંબો છે, ઉત્તર અને
દક્ષિણમાં વિસ્તૃત છે. दुहा लवणसमुदं पुढे।
બન્ને બાજુએથી લવણસમુદ્રથી સ્પર્ધાયેલ છે. पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं लवणसमुई
પૂર્વી કોણથી પૂર્વી લવણસમુદ્રથી સ્પર્શાવેલ છે.
पच्चत्थिमिल्लाए कोडीए पच्चथिमिल्लं लवणसमुई
પશ્ચિમી કોણથી પશ્ચિમી લવણસમુદ્રથી મુદ્દે
સ્પર્શાવેલ છે. चत्तारि जोयणसयाई उड्ढे उच्चत्तणं, चत्तारि
આ ચારસો યોજન ઊંચો છે. ચારસો ગાઉ गाउअसयाई उबहेणं, 'मोलसजायणसहस्साई अट्ठ
ભૂમિમાં ઊંડો છે. સોલ હજાર આઠસો य बायाले जोयणसए दोणि अ एगूणवीसइभाए
બેંતાલીસ યોજન તથા એક યોજનના ઓગણીસ जायणम्स विक्वंभेणं ।
ભાગોમાંથી બે ભાગ(૧૬,૮૪૨-૨૧૯)જેટલો
પહોળો છે. तस्स बाहा पुरथिम-पच्चस्थिमेणं बीसं
એની બાહા પૂર્વ અને પશ્ચિમમાં વીસ હજાર એક जोअणसहस्साई एगं च पणसटुं जोअणसयं दुण्णि अ
સો પાંસઠ યોજન તથા એક યોજનના ઓગણીસ एगूणवीसइभाए जोअणस्स अद्धभागं आयामेणं ।
ભાગોમાંથી અઢી ભાગ (૨૦,૧૬૫-૨/૧૯ +
૧૨) જેટલી લાંબી છે. तस्स जीवा उत्तरेणं, पाईण-पडीणायया-जाव
એની જીવા ઉત્તરમાં છે, પૂર્વ તથા પશ્ચિમમાં पच्चत्थि मिल्लं लवणममुदं पुट्ठा, चउणवई
લાંબી- યાવતુ- પશ્ચિમી લવણસમુદ્રથી जोअणसहस्साई एगं च छप्पण्णं जोअणसयं दुण्णि
સ્પર્શાવેલ છે. તે ચોરાણું હજાર એકસો अ एगुणवीसइभाए जायणस्स आयामेणं ति ।
છપ્પન યોજન તથા એક યોજનના ઓગણીસ ભાગોમાંથી બે ભાગ (૯૪,૧૫૬-૨/૧૯)
જેટલી લાંબી છે. तम्म धणुं दाहिणेणं, एगं जायणसयमहस्मं चउवीस
એનું ધનુપૃષ્ઠ દક્ષિણમાં છે, એની પરિધિ એક च जोअणसहस्साई तिण्णि अ जायणसए छायाले
લાખ ચોવીસ હજાર ત્રાસો છતાલીસ યોજન णव य एगूणवीसइभाए जोअणस्म परिक्वेवणं ति।
તથા એક યોજનના ઓગણીસ ભાગોમાંથી
નવભાગ (૧,૨૪,૩૪૬-૯૧૯) જેટલી છે. १. (क) सव्वे वि णं णिसढ-णीलवंता वासहरपब्वया चत्तारि जोयणसयाई उड्ढं उच्चत्तणं, चत्तारि गाउयमयाइं उब्वेहणं पण्णत्ता ।
- ટાઇi ૮, ૩. ૨, મુ. ૨૬૬ (ख) सव्वे वि णं णिसढ-णीलवंता वासहरपव्वया चत्तारि-चत्तारि जायणसयाई उड्ढं उच्चत्तणं, चत्तारि-चत्तारि गाउयसयाई उन्हेणं पण्णत्ता।
- મમ. ૨૦ ૬, મુ. ૨ २. णिमढ-नीलवंतियाओ णं जीवाओ चउणवई-चउणवई जायणसहस्माई एक्कं छप्पण्णं जोअणमयं दोण्णि अ एकूणवीसइभागे जोयणम्म आयामेणं पण्णत्ताओ।
- મમ, ૧૪, મુ. ? Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org