SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૪૪૧-૪૪૨ ?. उत्तरकुराए आयारभावो ૪૪o. ૧. ૩. तीसे णं जीवा उत्तरेणं पाईण-पडीणायया, दुहा वक्खारपव्वयं पुट्ठा, तं जहा- पुरत्थिमिल्लाए कोडीए पुरथिमिल्लं वक्खार पव्वयं पुट्ठा, पच्चत्थिमिल्लाए कोडीए पच्चत्थिमिल्लं वक्खारपव्वयं पुट्ठा, तेवणं जोअणसहस्साई आयामेणंति । तीसे णं धणुं दाहिणेणं सद्धिं जोअणसहस्साइं चत्तारि अ अट्ठारसे जोअणसए दुवालस य एगूणवीसइभागे जोअणस्स परिक्खेवेणं । २ નવુ. વવું. ૪, મુ. શ્ તિર્યક્ લોક : ઉત્તરકુરુ उत्तरकुराए णं भंते ! कुराए केरिसए आयारभावपडोयारे पण्णत्ते ? गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते । से जहाणामए आलिंगपुक्खरेइ वा जाव - एक्कोरूयदीववत्तव्वया - जाव-देवलोग-परिग्गहा णं ते मणुयगणा पण्णत्ता समणाउसो ! वरि इमं णाणत्तं-छ धणुसहस्समूसिता, दोछप्पन्ना पिट्ठकरंडसया, अट्ठमभत्तस्स आहारट्ठे समुप्पज्जति, तिष्णि पलिओवमाई देसूणाई पलिओवमस्ससंखिज्जइभागेण ऊणगाइं जहन्नेणं, तिन्निपलिओवमाई उक्कोसेणं । एकूणपण्णराइंदियाणं अणुपालणा । सेसं जहा एगुरूयाणं । उत्तरकुराएणं कुराए छव्विहा मणुस्सा अणुसज्जंति । તં નહા- (૨) પમ્યગંધા, (૨) મિયાંધા, (૨) અમમા, (૪) મહા, (૬) તેચાલીસે, (૬) સનિખારી સમ. ૬૩, મુ. ? - Jain Education International નીવા. ૬. રૂ, ૩. ૨, મુ. ૪૪૭ उत्तरकुराए णामहेऊ - ૪૪૨. ૧. મે જેટ્ટેનું અંતે ! વં યુન્ન-ત્તરકુરા ૪૪૨. પ્ર. उत्तरकुरा ? ઉત્તરકુરુના આકારભાવ (સ્વરૂપ) : ૪૪૧. પ્ર. 6. ૨. નીવા. દ. રૂ, ૩. ૨, મુ. ૪૭ ગણિતાનુયોગ ૨૪૭ એની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમમાં લાંબી છે અને બન્ને બાજુએથી વક્ષસ્કાર પર્વતોથી સૃષ્ટ છે. જેમકે- પૂર્વીય કિનારાથી પૂર્વી વક્ષસ્કાર પર્વતથી સ્પષ્ટ છે તથા પશ્ચિમી કિનારાથી પશ્ચિમી વક્ષસ્કાર પર્વતથી સ્પષ્ટ છે. એની લંબાઈ ત્રેપન હજાર યોજન છે. એના ધનુઃપૃષ્ઠની પરિધિ દક્ષિણમાં સાહીઠ હજા૨ ચારસો અઠાર યોજન અને એક યોજનના ઓગણીસ ભાગોમાંથી બાર ભાગ(૬૦,૪૧૮૧૨ ૧૯) જેટલી છે. For Private Personal Use Only ભગવન્ ! ઉત્તરકુરાનો આકારભાવ (સ્વરૂપ) કેવો કહેવામાં આવ્યો છે ? ગૌતમ ! એનો ભૂભાગ અત્યધિક સમ અને રમણીય કહેવામાં આવ્યો છે. ઉત્તરકુરૂના નામનું કારણ (હેતુ) : એ ચર્મથી મઢેલા મૃદંગવાદ્યનાં ચર્મતલ જેવા છેયાવત્- એકોરુકદ્વીપના કથન જેવું છે- યાવ- હે આયુષ્યમાન્ શ્રમણ ! (ઉત્તર કુરાના) મનુષ્ય દેવલોકમાં ઉત્પન્ન થનારા કહેવામાં આવ્યા છે. અહીં વિશેષતા એ છે- તે છ હજા૨ ધનુષ્ય ઉંચો હોય છે. એમને બસો છપ્પન પાંસળીઓ હોય છે. અષ્ટમભક્ત(ત્રણ દિવસ)પછી એમને આહારની ઈચ્છા થાય છે. એનું જઘન્ય આયુષ્ય કંઈક ઓછું અર્થાત્ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ ન્યૂન ત્રણ પલ્યોપમનું અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું છે. તેઓ ઓગણપચાસ અહોરાત્ર પર્યંત પોતાના બાલયુગલનું પાલન-પોષણ કરે છે. બાકીનું વર્ણન એકોરુકીપ (નિવાસી મનુષ્યો) જેવું છે. ઉત્તરકુરા નામના કુરામાં છ પ્રકારના મનુષ્યો નિવાસ કરે છે. જેમકે- (૧) પદ્મ (કમળ)જેવી ગંધવાળા (૨) મૃગ (કસ્તૂરીમૃગ) જેવી ગંધવાળા(૩)મમત્વરહિત(૪)સહનશીલ (૫)તેજસ્વીન(તેતલી)(૬)શનૈશ્ચારી (ધીમેધીમે ચાલનારા) ભગવન્ ! ઉત્તરકુરૂને ઉત્તરકુરૂ કેમ કહેવામાં આવે છે ? રૂ. નંવુ. વક્ત્વ. ૪, મુ. o ૦૪ www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy