SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૩૬૬ તિર્યફ લોક ગણિતાનુયોગ ૨૧૫ एवं उत्तरिल्लाए वि; एवं पुरिथिमिल्लाए वि. एवं दाहिणिल्लाए वि। जेणेव चेइयरूक्खादारविहीयमणिपेढीया, जेणेव महिंदज्झए સાવિહા जेणेव दाहिणिल्ला गंदा पुक्खरिणी तेणेव उवागच्छइ, उवागच्छित्ता लोमहत्थगं गेण्हइ चे इयाओ य, तिसोवाणपडिरूबए य, तोरणे य, सालभंजियाओ य, बालरूवए य लोमहत्थएण पमज्जइ, पमज्जित्ता दिवाए उदगधाराए सिंचइ, सरसेणं गोसीस चंदणेणं अणुलिंपइ, अणुलिंपित्ता पुष्फारूहणं -जाव- धूवं दलयइ, दलयित्ता सिद्धायतणं अणुप्पयाहिणं करेमाणे जेणेव उत्तरिल्ला णंदापुक्खरिणी तेणेव उवागच्छइ उवागच्छित्ता तहेव महिंदज्झया, चेइयरूक्खो, चेइयथूभे, पच्चित्थिमिल्ला, मणिपेढिया, जिणपडिमा एवं उत्तरिल्ला पुरथिमिल्ला, दक्खिणिल्ला। આ પ્રમાણે ઉત્તર દિશા ભાગનું, પૂર્વ દિશા ભાગનું અને દક્ષિણ દિશા ભાગનું વર્ણન કરવું જોઈએ. જ્યાં ચૈત્યવૃક્ષ હતું, દ્વાર હતું, મણિપીઠિકા હતી તથા માહેન્દ્ર ધ્વજ અને દ્વાર હતા. ત્યાં આવ્યો આ અંગેનું વર્ણન પૂર્વ પ્રમાણે કરવું જોઈએ. ત્યારબાદ જ્યાં દક્ષિણ દિશામાં નંદા પુષ્કરિણી હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને મોરપીંછી લીધી અને મોરપીંછીથી ચૈત્યનું, ત્રિસપાન પ્રતિરૂપ કોનું, તોરણોનું, શાલભંજિકાઓનું અને લાલ રૂપોનું પ્રમાર્જન કર્યું. પ્રમાર્જન કરીને દિવ્યજલ ધારાથી સીંચ્યું. સરસ ગોશીર્ષ ચંદનથી લેપ કર્યો. લેપ કરીને પુષ્પ ચઢાવ્યા- યાવતધૂપસળગાવ્યો. ધૂપસળગાવીને સિદ્ધાયતનની પ્રદક્ષિણા કરીને જયાં ઉત્તર દિશાની નંદા પુષ્કરિણી હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને માહેન્દ્રધ્વજ, ચૈત્યવૃક્ષ, ચૈત્યસ્તંભ, પશ્ચિમ દિશાની મણિપીઠિકા, જિનપ્રતિમાના દર્શન કર્યા વગેરેનું વર્ણન કરવું જોઈએ. તથા એ પ્રમાણે ઉત્તરપૂર્વ અને દક્ષિણ દિશા અંગે દ્વાર, સ્તંભ, મુખમંડપ વગેરેનું વર્ણન કરવું જોઈએ. પ્રેક્ષાગૃહ મંડપોનું આ પ્રમાણે વર્ણન કરવું જોઈએ, એવું જ દક્ષિણ અને પશ્ચિમ દિશાઓના દ્વારોનું-ચાવતુદક્ષિણ દિશાની તંભ પંક્તિઓ, મુખમંડપના ત્રણે દ્વારોની અર્ચના કરી એમ કહેવું જોઈએ. (પછી) દક્ષિણ દિશાની તંભ પંક્તિઓનું વર્ણન કરવું જોઈએ.) ઉત્તર દ્વાર, પૂર્વદ્વારનું -વાવ- પૂર્વદિશાની નંદા પુષ્કરણીનું બાકીનું વર્ણન પૂર્વક્રમાનુસાર કરવું જોઈએ. તે પછી જયાં સુધર્માસભા હતી તે તરફ જવા તૈયાર થયો. ત્યારબાદ તે વિજયદેવ ચાર હજાર સામાનિક દેવ (વગેરે-યાવત–સર્વ ઋદ્ધિ- યાવત-વાદ્યધ્વનિઓની સાથે જયાં સુધર્મા સભા હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને સુધર્મા સભાની પ્રદક્ષિણા કરી, પ્રણામ કર્યા. પ્રણામ કરીને પૂર્વના દ્વારથી પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જિનઅસ્થિઓનું દર્શન કરી પ્રણામ કર્યા. પ્રણામ કરીને જયાં મણિપીઠિકા હતી, જયાં માણવક ચૈત્યસ્તંભ હતા. જયાં વજૂરત્નમય ગોળ-ગોળ સમુદ્ ગો હતા ત્યાં આવ્યો, ત્યાં આવીને મોરપીંછી લીધી, મોરપીંછી લઈને ગોલ સમુગકોનું पेच्छाघरमंडवस्स वि तहेव, जहा दक्खिणिल्लस्स पच्चथिमिल्ले दारे-जाव-दक्खिणिल्ला णं खंभपंती, मुहंडवस्स वि तिण्हं दाराणं अच्चणिया भणिऊणं दक्खिणिल्लाणं खंभपंती। उत्तरे दारे, पुरच्छिमे दारे, सेसं तेणेव कमेण-जावपुरथिमिल्ला गंदा पुक्खरिणी जेणेव सभा मुहम्मा तेणेव पहारेत्थ गमणाए। तए णं तस्स विजयस्स चत्तारि सामाणिय साहस्सीओ - [एयप्पभिई -जाव-सब्बिड्ढीए -जाव- णाइयरवणं जेणेव सभा सुहम्मा तेणेव उवागच्छंति, उवागच्छित्ता तं णं सभं सुहम्मं अणुप्पयाहिणी करेमाणे-करेमाणे पुरथिमिल्लेणं दारेणं अणुपविसइ, अणुपविसित्ता आलोए जिणसकहाणं पणामं करेइ, करित्ता जेणेव मणिपेढिया जेणे व माणवकचे इयख भे, जेणे व वइरामया गोलवट्ट-समुग्गका तेणेव उवागच्छइ, उवागच्छित्ता लोमहत्थयं गेण्हइ, गेण्हित्ता वइरामए गोलवट्टसमुग्गए लोमहत्थएणं पमज्जइ, पमज्जित्ता वइरामए Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy