________________
૨૧૪ લોક-પ્રજ્ઞપ્તિ
તિર્યફ લોક - વિજયદ્વાર
સૂત્ર ૩૬૬
दलइत्ता जेणेव मुहमंडवगस्स उत्तरिल्ला णं खंभपंती तेणेव उवागच्छइ, उवागच्छित्ता लोमहत्थगं परामूसति सालभंजियाओ दिवाए उदगधाराए सरसणं गोसीसचंदणेणं જૂઠ્ઠાદા -ગાય-ભાસત્તાસત્ત-નવ-વવ-૫ - पुजोवयारकलियं करेइ; करिता धूवं दलयइ,
दलइत्ता जेणेव मुहमंडवस्स पुरिथिमिल्ले दारे तं चेव सब्बं भाणियब्वं जावदारस्स अच्चणिया, जेणेव दाहिणिल्ले दारे तं चेव।
जेणेव पेच्छाघरमंडवस्स बहुमज्झदेसभाए, जेणेव वइरामए अक्खाडए, जेणेव मणिपेढिया, जेणेव सीहासणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता लोमहत्थगं गिण्हइ, गिण्हित्ता अक्खाडगं च सीहासणं च लोमहत्थगेण पमज्जइ पमज्जित्ता दिवाए उदगधाराए अब्भुक्वइ, अब्भुक्वित्ता TET હvi - નાવ - પૂર્વ તૈય /
ધૂપ સળગાવીને જયાં મુખમંડપની ઉત્તર દિશામાં સ્તંભ પંક્તિ હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને મોરપીંછીથી શાલભંજિકા વગેરેનું પ્રમાર્જન કર્યું. પ્રમાર્જન કરીને દિવ્ય જલધારાથી સીંચન કર્યું. સરસ ગોશીર્ષ ચંદન વડે મંડલ બનાવ્યા. પુષ્પ ચઢાવ્યા -વાવલાંબી માળા પહેરાવી -યાવતુ- ઉન્મુક્ત ખીલેલા પુષ્પોથી પુષ્પોપચાર કર્યો. પુષ્પાંપચાર કરીને ધૂપ સળગાવ્યો. ધૂપ સળગાવીને મુખમંડપનું જ્યાં પૂર્વદ્વાર હતું ત્યાં આવ્યો વગેરે સર્વ વર્ણન પહેલા જેવા વર્ણન અનુસાર -યાવતુ- દ્વારની અર્ચના કરી એ પદ સુધી કરવું જોઈએ. તે પછી દક્ષિણ કારનું પણ આ પ્રમાણે વર્ણન કરવું જોઈએ. જયાં પ્રેક્ષાગૃહ મંડપના વચ્ચોવચ્ચેનો મધ્યભાગ હતો, જયાં વજૂરત્નોના બનેલા અખાડાઓ હતા. જયાં મણિપીઠિકાઓ હતી. જયાં સિંહાસન હતું ત્યાં આવ્યો. ત્યાં આવીને મોરપીંછી લીધી. મોરપીંછી લઈને અક્ષવાટક (અખાડાઓ) અને સિંહાસનનું પ્રમાર્જન કર્યું, પ્રમાર્જન કરીને દિવ્ય જલધારાથી સિંચન કર્યું. સિંચન કરીને પુષ્પો ચઢાવ્યા- યાવતુ- ધૂપસળગાવ્યો. જયાં પ્રેક્ષાગૃહ મંડપનું પશ્ચિમી દ્વાર હતું ત્યાં આવ્યો વગેરે દ્વાર-પૂજાનું વર્ણન પૂર્વે કર્યું છે તેમ કરવું જોઈએ. આ પ્રમાણે ઉત્તર દિશાની તંભ પંક્તિઓનું અને પૂર્વદિશાના દ્વારનું પણ વર્ણન કરવું જોઈએ. જયાં દક્ષિણી ધાર હતું ત્યાં આવ્યું વગેરે એનું પણ આ પ્રમાણે વર્ણન કરી લેવું જોઈએ.
જ્યાં ચૈત્ય સ્તંભો હતા ત્યાં આવ્યો, ત્યાં આવીને મોર પીંછી લીધી, પીંછી લઈને ચૈત્ય સ્તંભોનું પ્રમાર્જન કર્યું. પ્રમાર્જન કરીને દિવ્ય જલધારા વડે સિંચન કર્યું. સરસ ગોશીર્ષ ચંદનથી માંડા બનાવ્યા. પુષ્પો ચઢાવ્યા, સુંદર મોટી લટકતી માલાઓ પહેરાવીયાવતુ-ઉન્મુક્ત ખીલેલા પુષ્પપૂજોથી પૂજા કરીને ધૂપ સળગાવ્યો.
જ્યાં પશ્ચિમ દિશામાં મણિ પીઠિકા હતી. જયાં જિનપ્રતિમાઓ હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને જિનપ્રતિમાના દર્શન કરીને પ્રણામ કર્યા, પ્રણામ કરીને મોરપીંછી લીધી, મોર પીંછી લઈ વગેરે જિનપ્રતિમા અંગેનું વર્ણન- યાવત- સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત ભગવંતોને વંદન- નમસ્કાર કર્યા. આ પદ સુધી પૂર્વ પ્રમાણે વર્ણન કરવું જોઈએ.
जेणे व पेच्छाघर मंडवस्स पच्चथिमिल्ले दारे दारच्चणिया। उत्तरिल्ला - खंभपंति तहेव, पुरिथिमिल्ले दारे तहेव, जेणेव दाहिणिल्ले दारे तहेव ।
जेणेव चेइयथूभेतेणेव उवागच्छइ, उवागच्छित्तालोमहत्थगं गण्हइ, गेण्हित्ता चेइयथूभंलोमहत्थएणं पमज्जइ, पमज्जिता दिव्वाए उदगधाराए; सरसेणं गोसीसचंदणेणं, पुष्फारुहणं आसत्तोसत्तजाव मुक्क पुष्फ पुंजोबयारकलियं करेइ, करित्ता धूवं दलयइ।
जेणेव पच्चस्थिमिल्ला मणिपेढिया, जेणेव जिणपडिमा तेणव उवागच्छइ, उवागच्छित्ता जिणपडिमाए आलोए पणामं करेइ, करित्ता लोमहत्थगं गेण्हइ, गेण्हित्ता तं चेव सव्वं जं जिणपडिमाणं - जाव - सिद्धिगइनामधेयं ठाणं संपत्ताणं वंदइ णमंसइ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org