SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર તિર્યક્ લોક સમા-પટ્ટુપ્પવાયરવેમાં સંવ-પાવ-પડદ-રિ-ક્ષરિ વરમુદિ-મુરવ-મુયંગ-ટુજુત્તિ-હૈંડુનિ ઘોસसंनिनादियरवेणं महया महया इंदाभिसगेणं अभिसिंचंति । ૩૬૩ तणं तस्स विजयस्स देवस्स महया-महया इंदाभिसेगसि वट्टमास - अप्पेगइया देवा णच्चोदगं णातिमट्टियं पविरलफुसियं दिव्वं सुरभिं रयरेणुविणासणं गंधोदगवासं वासंति । अप्पेगइया देवा हियरयं णट्ठरयं भट्टरयं पसंतरयं उवसंतरयं करेंति । अप्पेगइया देवा विजयं रायहाणिं सब्भिंतर बाहिरियं आसिय सम्मज्जिवलित्तं सित्तसुइसम्मट्ठरत्थंतरावणवीहियं करेंति । अप्पेगइया देवा विजयं रायहाणिं मंचातिमंचकलियं करेंति, अप्पेगइया देवा विजयं रायहाणिं णाणाविहरागरंजियऊसिय जयविजय वेजयंती- पडागातिपडागमंडियं તિ। अप्पेगइया देवा विजयं रायहाणिं लाउल्लोइयमहियं करेंति, अप्पेगइया देवा विजयं रायहाणिं गोसीस - सरसरत्त चंदण-दद्दर दिण्ण पंचंगुलितलं करेंति । अप्पेगइया देवा विजयं रायहाणिं उवचियचंदणकलसं चंदणघडसुकय-तोरण- पडिदुवारदेसभागं करेंति । अप्पेगइया देवा विजयं रायहाणिं आसत्तोसत्त- विपुल-वट्टवग्घारिय- मल्लदामकलावं करेंति अप्पेगइया देवा विजयं रायहाणिं पंचवण्ण-सरस-सुरभिमुक्क- पुप्फ-पुञ्जोवयारकलियं करेंति । Jain Education International - For Private વિજયદ્વાર ગણિતાનુયોગ ૨૦૫ ધ્વનિ તથા શંખ, પ્રણવ, ઢોલ-પટહ (નગારા) ભેરી, ઝલ્લરી, ખરમુખી (વાદ્ય વિશેષ) મુરજ, મૃદંગ, દુન્દુભિ, હુડુક્ક-તબલા આદિ વાદ્યોના સમુદાયના નિનાદ ધ્વનિપૂર્વક મોટા ઠાઠ-માઠથી એ વિજયદેવનો ઈન્દ્રાભિષેક કર્યો. ત્યારબાદ એ પ્રમાણે જયારે વિજયદેવનો ઘણોજ પ્રભાવક ઈન્દ્રાભિષેક થતો હતો ત્યારે કેટલાક દેવોએ જેમાં વધારે પડતા જલનો ઉપયોગ કરવામાં આવેલ ન હતો અને કાદવ ન થાય એવી રીતે ઝરમર-ઝરમર ફુવારાના રૂપમાં ધૂળ-માટી રસ્તામાં બેસી જાય તે અર્થે દિવ્ય સુગંધિત ગંધોદકની વર્ષાનો છંટકાવ કર્યો. કેટલાક દેવોએ આ વિજયા રાજધાનીને નિહત રજવાળી, નષ્ટ રજવાળી, ભ્રષ્ટરજવાળી, પ્રશાંત રજવાળી અને ઉપશાંત રજવાળી બનાવે છે. કેટલાક દેવોએ વિજયા રાજધાનીને અંદર અને બહારથી બધી બાજુથી પાણીનો છંટકાવ કરીને, લુંછી પૂછીને તથા લીપી-પોતીને તેના ગલીઓને, તેના બજારના રસ્તાઓને એકદમ સાફસૂફ કરવામાં લાગેલા હતા. કેટલાક દેવો એ વિજયા રાજધાનીમાં મંચોની ઉપર મંચો પાથરવામાં લાગેલા હતા. કેટલાક દેવોએ વિજયા રાજધાનીને અનેક પ્રકારના રંગોથી રંગેલી તેમજ જય સૂચક અને ફરફરતી એવી વિવિધ આકાર-પ્રકારની વિજય વૈજયન્તી પતાકાતિપતાકાઓથી શણગારવા લાગ્યા હતા. કેટલાક દેવોએ વિજયા રાજધાનીને ગોમય-ગાયના છાણ વિગેરેથી લીપવામાં લાગેલા હતા. કેટલાક દેવોએ વિજયા રાજધાનીને ગોશીર્ષ ચંદન, સરસ રક્તચંદન અને દર્દર ચંદનના લેપથી (પોતાના હાથથી) થાપા લગાવી શણગારવા લાગ્યા હતા. કેટલાક દેવોએ વિજયા રાજધાનીના દરેક ઘરના દરવાજાઓની ઉપર ચંદન કલશો રાખતા હતા અને ચંદન ઘટોથી નિર્મિત તોરણોથી શણગારતા હતા. કેટલાક દેવોએ વિજયા રાજધાનીને (ઉપરથી નીચે સુધી) લટકાવવાવાળી મોટી-મોટી ગોળ આકારની પુષ્પોની માળાઓથી શણગારી રહ્યા હતા. કેટલાક દેવોએ વિજયા રાજધાનીને પાંચ રંગના સરસ સુગંધિત પુષ્પ પુંજોના ઢગલા કરી શણગારી રહ્યા હતા. Personal Use Only www.jairnel|brary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy