SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક – વિજયદ્વાર સૂત્ર ૩૩ गेण्हित्ता एगओ मिलंति, मिलित्ता जंबुद्दीवस्स पुरथिमिल्लेणं दारेणं णिगच्छंति, णिगच्छित्ता ताए उक्किट्ठाए-जाव-दिव्वाए देवगईए तिरियमसंखेज्जाणं दीव-समुद्दाणं मझमझेणं वीईवयमाणा-वीईवयमाणा जेणेव विजया रायहाणी तेणेव उवागच्छंति, उवागच्छित्ता विजयं रायहाणिं अणप्पयाहिणं करेमाणा करेमाणा जेणेव अभिसेयसभा, जेणेव विजए देवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल परिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटू जएणं विजएणं वद्धावेंति, विजयस्स देवस्स तं महत्थं महग्धं महरिहं विपुलं अभिसेयं उवट्ठति । तए णं तं विजयदेवं चत्तारि य सामाणिय साहस्सीओ, चत्तारि अग्गमहिसीओसपरिवाराओ, तिण्णि परिसाओ, सत्त अणिया, सत्त अणियाहिवई, सोलस आयरक्खदेवसाहस्सीओ अन्ने य बहवे विजय रायहाणिवत्थव्वगा वाणमंतरा देवा य देवीओ य तेहिं साभाविएहिं उत्तरवेउविएहिं य वरकमलपइट्ठाणेहि सुरभि वरवारि पडिपुण्णेहिं चंदण कयचच्चाएहिं आविद्धकंठगुणेहिं पउमुप्पलपिहाणेहिं करयल सुकुमाल कोमल परिग्गहिएहिं अट्ठ सहस्साणं सोवणियाणं कलसाणं-जाव-अट्ठ सहस्साणं भोमेयाणं कलसाणं सव्वोदएहिं सब्वमट्टियाहिं सवतुवरेहिं - जाव-सव्वोसहिसिद्धत्थएहिं सब्बिड्डीए सव्वजुत्तीए सव्वबलेणं सब्वसमुदएणं सव्वायरेणं सव्वविभूतिए सबविभूसाए सव्वसंभमेणं सब्वोरोहेणं सवणाडएहिं सव्व पुप्फ-गंध-मल्लालंकार विभूसाए, सव्व दिव्वतुडियणिणाएणं, महया इड्ढीए, महया जुत्तीए महया बलेणं, महया समुदएणं, महया तुरिय, जमग આ બધી વસ્તુઓ લઈને તે (આભિયોગિકદેવોએ) એક સ્થાન પર એકઠા થયા અને એકઠા થઈને તેઓ જંબુદ્વીપના પૂર્વદ્યારે થઈને નીકળ્યાં. નીકળીને તેઓ પોતાની ઉત્કૃષ્ટ-યાવત- દિવ્ય ગતિથી તિર્યંગ અસંખ્યાત દ્વીપ સમુદ્રોની વચ્ચોવચમાંથી જઈને જયાં વિજય રાજધાની હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓએ વિજયા રાજધાનીની પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને જયાં અભિષેક સભા હતી અને તેમાં જયાં વિજયદેવ હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓએ બન્ને હાથ જોડીને અંજલી બનાવી માથા ઉપર ફેરવીને અંજલીપૂર્વક 'જય-વિજય” શબ્દો બોલીને વિજયદેવને વધાઈ આપી અને તે પછી વિજયદેવના અભિષેકની તે મહાઅર્થક, મહામૂલ્યવાન, મહાન પુરૂષોને યોગ્ય અને વિપુલ અભિષેક સામગ્રી તેઓની સામે ઉપસ્થિત કરી દીધી. તદનન્તર ચાર હજાર સામાનિક દેવોએ, પોત-પોતાના પરિવાર સહિત ચાર હજાર અગ્રમહિષિઓ, ત્રણ પરિષદાઓ, સાત પ્રકારની અનીક- સેનાઓ, સાતેય અનીકાધિપતિઓ, સોલ હજાર આત્મરક્ષક દેવોએ અને બીજા અનેક વિજયા રાજધાનીના નિવાસી વાણવ્યંતરદેવ અને દેવીઓએ એ સ્વભાવિક અને ઉત્તર વિક્રિયા દ્વારા ઉપસ્થિત શ્રેષ્ઠ કમલોની ઉપર સ્થાપિત, સુગંધિત, શ્રેષ્ઠ જલથી પૂર્ણ રૂપેણ ભરેલા ચંદન લેપથી ચર્ચિત જેના કંઠમાં સુતરના (પંચરંગી સુતર) બાંધેલા છે, પદ્મકમલોના તેના પર ઢાંકણા રાખવામાં આવ્યા છે. અને સુકોમલ હથેલીમાં ધારણ કરવામાં આવ્યા છે. એવા એક હજાર આઠ સોનાથી બનાવેલા કલશોવાવ- એક હજાર આઠ માટીના કલશોથી તથા બધી મહાનદીઓ, દ્રહો, તીર્થોના જલ અને તેનાકિનારાઓની માટીથી તેમજ બધી ઋતુઓના ઉત્તમ પુષ્પો-ફલોથાવત- સર્વ ઔષધિઓ અને સિદ્ધાર્થકો આદિ રૂપ અભિષેક સામગ્રી વડે તથા પોતાની સમસ્ત ઋદ્ધિ, સમસ્ત શુતિ-કાંતિ, સમસ્ત સેના, સમસ્ત પરિવાર વગેરેની સાથે અત્યધિક આદરપૂર્વક તેમજ સમસ્ત વિભૂતિ, સમસ્ત વિભૂષા, સમસ્ત સંભ્રમ ઓસ્ક્ય અંતઃપુર સહિત તથા અનેક પ્રકારના નાટકો-ઉત્સવોની સાથે, સમસ્ત પુષ્પો, ગંધ, માલાઓ અને અલંકારો આદિ દ્વારા કરવામાં આવેલી વિભૂષાની સાથે સમસ્ત દિવ્ય વાદ્યોના નિનાદપૂર્વક મહાનું ઋદ્ધિ, મહાવ્રુતિ, મહાબલ, મહાન્ અભ્યદય તેમજ નિપુણ પુરુષો દ્વારા એક સાથે વગાડવામાં આવી રહ્યા એવા ઉત્તમ વાદ્યોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy