________________
૨૦૨ લોક-પ્રજ્ઞપ્તિ
તિય લોક - વિજયદ્વાર
સૂત્ર ૩૬૩
पडिनिक्खमंति, पडिनिक्खमित्ताताए उक्किट्ठाए-जावउद्धुत्ताए दिवाए देवगईए तिरियमसंखेज्जाणं दीवसमुद्दाणं मझं मज्झेणं वीयीवयमाणा-वीयीवयमाणा जेणेव खीरोदेसमुद्देतेणेव उवागच्छंति, तेणेव उवागच्छित्ता खीरोदगं गिण्हंति, गिण्हित्ता जाइं तत्थ उप्पलाइं-जावसयसहस्सपत्ताईताइंगिण्हंति, गिण्हित्ता जेणेव पुक्खरोदे समुद्दे तेणेव उवागच्छंति, उवागच्छित्ता पुक्खरोदगं गेण्हंति,गिण्हित्ताजाइंतत्थ उप्पलाई-जाव-सयसहस्सपत्ताई ताई गिण्हंति, गिण्हित्ता जेणेव समयखेत्ते, जेणेव भरहेरवयाई वासाइं, जेणेव मागध-वरदाम पभासाई तित्थाई तेणेव उवागच्छंति, उवागच्छित्ता तित्थोदगं गिण्हंति, गिण्हित्ता तित्थमट्टियं गेण्हंति।
गण्हित्ता जेणेव गंगा-सिंधु-रत्ता-रत्तवई-सलिला तेणेव उवागच्छंति, उवागच्छित्तासरितोदगंगेण्हंति, गिण्हित्ता उभओ तडमट्टियं गेण्हंति ।
गेण्हित्ता जेणेव चुल्लहिमवंत-सिहरि वासहरपब्वया तेणेव उवागच्छंति, उवागच्छित्ता सब्बतूवरे य, सव्व पुप्फे य सव्व गंधे य, सव्व मल्ले य, सवोसहिसिद्धत्थए गिण्हंति, गिण्हित्ता जेणेव पउमद्दह-पुण्डरीयद्दहा तेणेव उवागच्छंति, उवागच्छित्ता दहोदगं गेण्हंति, गेण्हित्ता जाई तत्थ उप्पलाई-जाव- सयसहस्सपत्ताई ताई गेण्हति ।
થઈને નીકળ્યા. નીકળીને તેઓએ ઉત્કૃષ્ટ-યાવતુઉદ્ધત (તજ) દિવ્ય દેવગતિથી તિર્ય અસંખ્યાત દ્વીપ સમુદ્રોની વચમાં થઈને ચાલતા-ચાલતા જયાં ક્ષીરોદધિ સમુદ્ર હતો ત્યાં આવ્યા. ત્યાં આવીને ક્ષીરોદકને પાત્રમાં ભર્યું ભરીને જેટલા ત્યાં આગળ ઉત્પલોયાવતુશતપત્ર, સહસ્ત્રપત્ર કમલ હતા તે બધાને લીધા. તે લઈને જયાં પુષ્કરોદ સમુદ્ર હતો ત્યાં આવ્યા. ત્યાં આવીને પુષ્કરોદક ભર્યું. પુષ્કરોદક ભરીને ત્યાં આગળ જેટલા ઉત્પલ –ચાવતુ- શતપત્ર અને સહસ્ત્રપત્રવાળા કમલો હતા એ બધા લીધા તે બધા લઈને જયાં મનુષ્યક્ષેત્રમાં ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્ર હતા. જયાં માગધ, વરદામ અને પ્રભાસ વગેરે તીર્થો હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તીર્થોદક પાત્રોમાં ભર્યું ભરીને તીર્થોની માટી લીધી. માટી લીધા પછી તેઓ જયાં આગળ ગંગા, સિંધુ, રક્તા-રક્તાવતી એ નામની મહાનદીઓ હતી ત્યાં આગળ આવ્યા. ત્યાં આવીને તેઓએસરિતોદક પાત્રોમાં ભર્યું. ભરીને તેના બન્ને કિનારાની માટી લીધી. માટી લઈને પછી જયાં ક્ષુદ્ર હિમવાનું અને શિખરી નામના વર્ષધર પર્વતો હતા ત્યાં આવ્યા, ત્યાં આવીને તેઓએ બધી ઋતુઓના શ્રેષ્ઠતમ બધા પ્રકારના પુષ્પોને, સઘળા સુગંધિત દ્રવ્યોને, સઘળી માળાઓને, સઘળી ઔષધિઓ, સઘળા સિદ્ધાર્થકોને લીધા. લઈને જયાં પદ્મદ્રહ અને પુડરિકદ્રહ હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને હદોદક લીધું લઈ ત્યાં જેટલા ઉત્પલ-વાવશતપત્ર, સહસ્ત્રપત્રવાળા કમલ હતા તે લીધા. તેને લીધા પછી તેઓ જયાં હેમવત-હૈરણ્યવત ક્ષેત્રો હતા, જયાં રોહિત-રોહિતાશા, સુવર્ણફૂલા-રૂપ્યફૂલા એ નામની નદીઓ હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને નદીઓનું જળ ભર્યું, ભરીને બન્ને કિનારાની માટી લીધી. માટી લઈને તે પછી તેઓ જયાં શબ્દાપાતિ, માલ્યવત, પ્રયાગ વૃત્તવૈતાઢ્ય પર્વતો હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને સર્વ ઋતુઓના પુષ્પો- યાવતસમસ્ત ઔષધીઓ અને સરસો લીધા. લીધા પછી જયાં મહાહિમવાનું અને રૂકિમ વર્ષધર પર્વતો હતો ત્યાં આવ્યા, ત્યાં આવીને સમસ્ત પુષ્પો આદિ પૂર્વ પ્રમાણે લીધા અને તેજ પ્રમાણે મહાપદ્મ દ્રહ, મહા પુડરીક દ્રહ જયાં હતા ત્યાં આવ્યા.
ताइंगेण्हित्ता जेणेव हेमवय-हेरण्णवयाई वासाइं, जेणेव रोहिय-रोहियंस-सुवण्णकूल-रूप्पकूलाओ तेणेव उवागच्छंति, उवागच्छित्तासलिलोदगंगेण्हंति, गेण्हित्ता उभओ तडमट्टियं गेण्हंति, गेण्हित्ता जेणेव सद्दावातिमालवंत-परियागावट्टवेयड्ढपव्वया तेणेव उवागच्छंति, उवागच्छित्ता सव्वतूवरे य-जाव-सव्वोसहिसिद्धित्थए यगेण्हति, गेण्हित्ताजेणेवमहाहिमवंत-रूप्पिवासहरपब्वया तेणेव उवागच्छंति, उवागच्छित्ता सव्वपुण्फे तं चेव महा पउमद्दह-महापुण्डरीयद्दहा तेणेव उवागच्छंति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org