SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૩૬૨ તિર્યકુ લોક - વિજયદ્વાર ગણિતાનુયોગ ૧૯૯ "હે દેવાનુપ્રિય ! આપની વિજયા રાજધાનીમાં સ્થિત સિધ્ધાયતનમાં જિનોત્સધ પ્રમાણવાળી એકસો આઠ જિન પ્રતિમાઓ બિરાજમાન છે. “एवं खलु देवाणुप्पियाणं विजयाए रायहाणीए सिद्धाययणंसि अट्ठसयं जिणपडिमाणं जिणस्सेहप्पमाणमत्ताणं संनिक्खित्तं चिट्ठन्ति । सभाए य सुहम्माए माणवए चेइयखंभे वइरामएसु गोलवट्टसमुग्गएसुबहूओजिण सकहाओसन्निक्खित्ताओ चिट्ठन्ति । जाओ णं देवाणुप्पियाणं अन्नेसिं च बहूणं विजया रायहाणि वत्थव्वाणं देवाणं देवीण य अच्चणिज्जाओ, वंदणिज्जाओ, पूयणिज्जाओ, सक्कारणिज्जाओ, सम्माणिज्जाओ, कल्लाणं, मंगलं, देवयं, चेइयं, पज्जुवासणिज्जाओ एयण्णं देवाणुप्पियाणं पुब्बिं पि सेयं, एयण्णं देवाणुप्पियाणं पच्छा वि सेयं, एवण्णं देवाणुप्पियाणं पुब्बिं पिकरणिज्जं, एयण्णं देवाणुप्पियाणं पच्छा वि करणिज्जं, एयण्णं देवाणुप्पियाणं पुलिं वा पच्छा वा हियाए-जाव- आणुगामियत्ताए भविस्सइ त्ति" कटु महया महया जय जय सदं पउंजंति । तएणं से विजए देव तेसिं सामाणियपरिसोववण्णगाणं देवाणं अंतिए एयमढे सोच्चा णिसम्म हट्ठतुट्ठ-जाव-हियए देवसयणिज्जाओ अब्भुट्टेइ, अब्भुट्टित्ता दिव्वं देवदूसजुयलं परिहइ, परिहित्ता देवसयणिज्जाओ पच्चोरूहइ, पच्चोरूहित्ता उववायसभाओ पुरत्थिमेणं दारेण णिग्गच्छइ, णिग्गच्छित्ताजेणेव हरए तेणेव उवागच्छइ, उवागच्छित्ता हरयं अणुपयाहिणं करेमाणे पुरथिमेणं तोरणेणं अणुप्पविसइ, अणुप्पविसित्ता पुरथिमिल्लेणं तिसोवाणपडिरूवएणं पच्चोरूहइ, पच्चोरुहिता हरयं ओगाहेइ, ओगाहित्ता जलावगाहणं करेइ. करित्ता जलमज्जणं करेइ, करित्ता जलकिहुं करेइ, करित्ता, आयंते चोक्खे परमसूइभूए हरयाओ पच्चुत्तरइ, पच्चुत्तरित्ता जेणामेव अभिसे यसभा तेणामेव उवागच्छइ, उवागच्छित्ता अभिसेयसभं पदाहिणं करमाणे करेमाणे पुरथिमिल्लेणं दारेणं अणुप्पविसइ, તથા સુધમ સભામાં માણવક ચૈત્યસ્તંભમાં વજરત્નોથી બનેલ ગોળ વર્તુલાકાર સમુદ્ગકોમાં ઘણા બધા-જિનેન્દ્ર દેવોના હાડકા રાખવામાં આવ્યા છે. એ (જિન પ્રતિમાઓ અને હાડકાઓ) આપ દેવાનુપ્રિય અને વિજયા રાજધાનીમાં રહેલા બીજા દેવો અને દેવીઓને અર્ચનીય, વંદનીય, પૂજનીય, સત્કારણીય, સન્માનીય છે. જે કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ અને ચૈત્યરૂપ હોવાથી પર્યપાસના કરવાસેવા કરવાને યોગ્ય છે. એ બધા આપ દેવાનુપ્રિય માટે પહેલા પણ શ્રેયસ્કર છે અને પછી પણ આપ દેવાનુપ્રિય માટે શ્રેયસ્કર છે. એટલે આપ દેવાનુપ્રિય ને માટે પહેલાં પણ કરવા યોગ્ય છે અને આપ દેવાનુપ્રિય માટે બાદમાં પણ કરવા યોગ્ય છે. કેમકે- એ જ આપ દેવોનુપ્રિયે માટે પહેલાં અને પછી હિત માટે - યાવત - અનુગામીરૂપ થશે' આ પ્રમાણે કહીને એમણે મોટા અવાજથી જય જય’ શબ્દ ઘોષિત કર્યો. ત્યારબાદ તે વિજયદેવે સામાનિક પરિષદોપગત દેવોના એ હિતાવહ અર્થને સાંભળ્યો અને સાંભળીને મનમાં નિશ્ચય કરી દૃષ્ટ-તુષ્ટ- પાવતુ - પ્રફુલ્લિત હૃદય થતા એવા તે દેવશયાથી ઉઠયો. ઉઠીને તેણે દિવ્ય દેવદૂષ્ય યુગલને પહેર્યું. પહેરીને પછીથી દેવશૈય્યાથી નીચે ઉતર્યો. નીચે ઉતરીને તે એ ઉપપાત સભાના પૂર્વ દિશાના દ્વારથી બહાર નીકળ્યો. બહાર નીકળીને તે પછી તે જ્યાં હ્રદ હતું ત્યાં ગયો. ત્યાં જઈને તેણે એ હૃદ ની વારંવાર પ્રદક્ષિણા કરીને પૂર્વ દિશાના તોરણ દ્વારે થઈને તેમાં પ્રવેશ કર્યો. તેમાં પ્રવેશીને તે પૂર્વ દિશાના બાજુની જે ત્રિસોપાન પંક્તિ હતી તેના પરથી નીચે ઉતર્યો. ઉતરીને હૃદમાં પ્રવેશ કર્યો. પ્રવેશીને જલાવગાહન સ્નાન કર્યું. સ્નાન કરીને શરીરનું જલમર્દન કર્યું. મર્દન કરીને જલક્રીડા કરી, જલક્રીડા કરીને આચમન દ્વારા સ્વચ્છ પરમશુચીભૂત થઈને હૃદની બહાર નીકળ્યો. બહાર નીકળીને જ્યાં અભિષેક સભા હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને અભિષેક સભાની વારંવાર પ્રદક્ષિણા કરતો એવો તેણે પૂર્વદિશાના દ્વારથી એમાં પ્રવેશ કર્યો, પ્રવેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy