SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : વિજયદ્વાર સૂત્ર ૩૧૧ महया महया महिंदकुम्भसमाणा पण्णत्ता समणाउसो! હે આયુષ્યમાનું શ્રમણો ! આ ચંદનકલશ વિશાલ - નીવા. . ૩, ૩.૨, મુ. ૨૨૧ મોટા-મોટા મહેન્દ્રકુંભ જેવા કહેવામાં આવ્યા છે. विजयदारस्स णिसीहियाए नागदंतपरिवाडीओ વિજયદ્વારની નિપીધિકાઓ પર નાગદતોની પંક્તિઓ : રૂ. વિનય જે વારસા મને હિંદુ સિદિય ૩૧૧. વિજયારના ઉભય પાર્થની બન્ને નિપીધિકાઓ પર दो दो णागदंतपरिवाडीओ पण्णत्ताओ। બે-બે નાગદંતકોની લાઈન કહેવામાં આવી છે. तेणं णागदंतगामुत्ताजालंतरूसिअ-हेमजाल-गवक्खजाल- આ બધા નાગદંતક ચારે બાજુથી મોતી-જાલોમાં લટકતી खिंखिणीघंटाजालपरिक्खित्ता अब्भुग्गया अभिणिसिट्ठा સુવર્ણમય માલાઓ વડે, ગવાક્ષ આકૃતિવાલા રત્નોની तिरियं सुसंपग्गहिया, अहे पण्णगद्धरूवा, पण्णगद्धसंठा માલાઓ વડે અને નાની-નાની ઘટિકાઓની માલાઓથી ઘેરાયેલા છે. તે આગળના ભાગમાં કંઈક ઊંચા ઉઠેલા છે णसंठिया, सव्वरयणामया अच्छा-जाव-पडिरूवा। અને દીવાલમાં સારી રીતે ઢાંકેલા છે. કેટલાક ત્રાંસમાં આવેલા છે. અધોભાગમાં તે સર્પના અર્ધભાગ જેવા આકારના છે. અને અર્ધ સર્પાકાર રૂપમાં સ્થાપિત છે, સર્વપ્રકારે રત્નમય, સ્વચ્છ -જાવતુ-પ્રતિરૂપ છે. महया महया गयदंतसमाणा पण्णत्ता समणाउसो! હે આયુષ્યમાન્ શ્રમણો ! આ નાગદંતક વિશાલ ગજદંતોના જેવા કહેવામાં આવ્યા છે. तेसु णं णागदंतएसु बहवे किण्हसुत्तबद्धवग्धारिय આ નાગદંતકોની ઉપર અનેક કાળા દોરા વડે બંધાયેલી मल्लदाम कलावा-जाव-सुक्किल्लसुत्तबद्ध वग्घारिय- અનેક પુષ્પમાલાઓ લટકી રહી છે. -વાવ- સફેદ मल्लदामकलावा। દોરા વડે બંધાયેલી અનેક પુષ્પ માલાઓ લટકી રહી છે. तेणं दामा तवणिज्जलंबूसगा सुवण्णपयरगमंडिया, આ માલાઓના અગ્રભાગમાં સ્વર્ણથી બનાવેલા णाणा मणिरयण-विविधहारद्धहारउवसोभियसमुदया ઝૂમખા-ઝુમર લટકી રહ્યા છે. અને આ બધી માલાઓ સ્વર્ણ પત્રોથી મંડિત છે, અનેક મણિઓ, રત્નો, હારો जाव-सिरीए अईव अईव उवसोभेमाणा-उवसोभेमाणा અને અર્થહારોથી એ માલાઓ વિશેષ રૂપથી સુશોભિત चिट्ठन्ति । છે-યાવત-પોતાનીશ્રી કાંતિથી વિશિષ્ટ રૂપમાં શોભાયમાન થતી એવી સ્થિત છે. तेसि णं नागदंतगाणं उवरिं अण्णाओ दो-दो णागदंत આ નાગદંતકો પર પણ બીજી બે-બે નાગદંતકોની परिवाडिओ पण्णत्ताओ। પંક્તિઓ કહેવામાં આવી છે. तेसि णं णागदंतगाणं मुत्ताजालंतरूसिया આ નાગદંતકોનું મોતી-જાળઓની અંદર વગેરે પૂર્વવત તહેવ-ગાવ-ડિવી, પ્રતિરૂપ પર્યત બધું વર્ણન સમજી લેવું જોઈએ. महया महया गयदंतसमाणा पण्णत्ता समणाउसो ! હે આયુષ્યમાનું શ્રમણો ! આ નાગદંતકો પણ વિશાલ ગજદંતકો જેવા કહેવામાં આવ્યા છે. तेसु णं णागदंतएसु बहवे रययामया सिक्कया पण्णत्ता, આ નાગદંતકો પર ઘણા બધા રત્નમય સીંકા લટકી રહ્યા છે. तेसु णं रययामएसु सिक्कएसु बहवे वेरूलियामईओ આ રત્નમય સીંકાઓમાં વૈર્યરત્નોથી બનેલા અનેક धूवघडीओ पण्णत्ताओ, तं जहा - ताओ णं धूवघडीओ ધૂપિયા (ધૂપદાન) રાખવામાં આવેલા છે. જેમકે - काला गुरू-पवरकुन्दरूक्क-तुरूक्क धूव मघमघंतगं તે ધૂપદાન કાલા અગર શ્રેષ્ઠ કુન્દરુક, તુરુક, લોબાનના ધૂપમાંથી નીકળતી ગંધ ફેલાવતા વિશેષ धुद्धयाभिरामाओसुगंधवरगंधगंधियाओ गंधवट्टिभूयाओ સુંદર દેખાય છે. સુગંધિત પદાર્થોની ઉત્તમ ગંધથી ओरालेणं मणुण्णेणं घाण-मणणिब्बुइकरेणं गंधेणं तप्पए ગંધાયમાન હોવાથી ગંધની ગુટિકા જેવા પ્રતીત થાય છે, ઉદાર-શ્રેષ્ઠ મનોજ્ઞ ગંધથી નાસિકા અને મનને તૃપ્તિ-શાંતિ પ્રદાન કરવાવાળી છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy