SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૨૫૮ ૨૦૮. ૧. ૩. (३) तिरियलोए-अगडेसु तलाएसु नदीसु दहेसु वावीसु पुक्खरिणीसु दीहियासु गुंजालियासु सरेसु सरपंतियासु सरसरपंतियासु बिलेसु बिलपंतियासु उज्झरेसु निज्झरेसु चिल्लले पल्ललेसु वष्पिणेसु दीवेसु समुद्देसु सव्वेसु चेव जलासएसु जलट्ठाणेसु । एत्थ णं पंचिंदियाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता । उववाएणं लोयस्स असंखेज्जइभागे । समुग्धाएणं लोयस्स असंखेज्जइभागे । सट्टाणेणं लोयस्स असंखेज्जइभागे । पंचिंदियतिरिक्खजोणियाणं ठाणा - - ૫૧., પ૬.૨, સુ. શ્૬૬ અધોલોક દિ નં ભંતે ! વિયિતિરિશ્વનોળિયાં पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता ? ગોયમા ! (૨) ૩ઽજો-તવેવ વેસમાથે | (૨) અહોજો-તવેવવવેતમારો । (३) तिरियलोए- अगडेसु तलाएसु नदीसु दहेसु वावसु क्खरिणी दीहियासु गुंजालिया सरेसु सरपंतियासु सरसरपंतियासु बिलेसु बिलपंतियासु उज्झरेसु निज्झरेसु चिल्लले सु पल्ललेसु वष्पिणेसु दीवेसु समुद्देसु सव्वेसु चेव जलासएसु जलट्ठाणेसु । एत्थ पंचिंदियतिरिक्खजोणियाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता । उववाएणं लोयस्स असंखेज्जइभागे । समुग्धाएणं लोयस्स असंखेज्जइभागे । साणेणं लोयस्स असंखेज्जइभागे । २ 2. Jain Education International પુત્ત. અ. ૩૬, ગાથા o ૬૮, ૧૭૨, ૨૮૨, ૧૮૬ - પળ. પવ.૨, મુ. ⟩૭ . સમુદ્ધાતની અપેક્ષાએ - લોકના અસંખ્યાતમા ભાગમાં છે. સ્વસ્થાનની અપેક્ષાએ - લોકના અસંખ્યાતમા ભાગમાં (આવેલા) છે. પંચેન્દ્રિય તિર્યંચ યોનિઓના સ્થાન : ૨૫૮. પ્ર. ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત પંચેન્દ્રિયતિર્યંચ યોનિઓના સ્થાન ક્યાં (આવેલા) કહેવામાં છે. ગૌતમ ! (૧)(તે)ઊર્ધ્વલોકના-એક ભાગમાં છે. (૨) અધોલોકના-એક ભાગમાં રહે છે. (૩) તિર્યક્લોકમાં- કૂવાઓમાં, તળાવોમાં, નદીઓમાં, દ્રહોમાં, વાપિકાઓમાં, પુષ્કરિણીઓમાં, દીર્શિકાઓમાં, ગુંજાલિકાઓમાં, સરોમાં, સરપંક્તિઓમાં, સ૨સ૨-પંક્તિઓમાં, બિલોમાં, બિલપંક્તિઓમાં, પહાડી ઝરણોમાં, ભૂમિમાંથી નીકળનારા ઝરણોમાં, ચિલ્વલોમાં, પલ્નલોમાં, તલાવના કિનારાની ભૂમિઓમાં, દ્વીપોમાં, સમુદ્રોમાં અને બધા જલાશયોમાંતથા બધા જલસ્થાનોમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત તિર્યંચ- પંચેન્દ્રિયોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. ઉપપાતની અપેક્ષાએ-તે સ્થાન લોકની અસંખ્યાતમા ભાગમાં છે. ... ઉ. ગણિતાનુયોગ ૧૩૭ (૩) તિર્યક્લોકમાં - કૂવાઓમાં, તળાવોમાં, નદીઓમાં, દ્રહોમાં, વાપિકાઓમાં, પુષ્કરિણીઓમાં, દીર્ષિકાઓમાં, ગુંજાલિકાઓમાં, સરોમાં, સર પંક્તિઓમાં, સરસ૨-પંક્તિઓમાં, બિલોમાં, બિલપંક્તિઓમાં, પહાડી ઝરણોમાં ભૂમિમાંથી નીકળનારા ઝરણોમાં, ચિલ્વલોમાં, પલ્વલોમાં, તળાવનાકિનારાની ભૂમિઓમાં, દ્વીપોમાં, સમુદ્રોમાં અને બધા જલાશયોમાંતથાબધા જલસ્થાનોમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત પંચેન્દ્રિય જીવોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. ઉપપાતની અપેક્ષાએ-તે સ્થાન લોકના અસંખ્યાતમા ભાગમાં છે. For Private & Personal Use Only સમુદ્દાતની અપેક્ષાએ - લોકના અસંખ્યાતમા ભાગમાં છે. સ્વસ્થાનની અપેક્ષાએ- લોકના અસંખ્યાતમા ભાગમાં (આવેલા) છે. ૨. ૐત્ત. ગ. ૨૬, ગાથા ૨૮૨૬ www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy