________________
136 લોક-પ્રજ્ઞપ્તિ
,, ૫.
?
૩.
', :.7.
૩.
(२) उड्ढलोए-कणेसु विमाणेसु विमाणवलियामु विमाणपत्थडे |
(३) तिरियलोए - अगडेसु तडागेसु नदीसु दहेसु वावसुक्खरिणी दीहियासु गुंजालियामु सरेसु सरपंतियासु सरसरपंतियासु विलेमु विलपतियासु उज्झरेषु निज्झरेसु चिल्ललेसु पल्ललेसु वष्पिणेमु दीवेसु समुद समु चैव जलासएस जलट्टाणेसु एत्थ गं बादरवणस्सइकाइयाणं पज्जत्तगाणं ठाणा पन्नत्ता ।
उववाएणं मवलोए ।
समुग्धापणं सव्वलाए ।
सहाणेणं लोयस्स असंखेज्जइभागे ।
અધાલોક
હિજું મંત! વાવવામાયાળું સપનનમાાં ૨૫૨. પ્ર, ठाणा पण्णत्ता ?
उववाएणं सव्वलोए ।
समुग्धाएणं सव्वलोए ।
सट्टाणेणं लोयस्स असंखेज्जइभागे ।
-
गोयमा ! जत्थेव बादरवणस्सइकायाणं पज्जत्तगाणं ठाणा तत्थेव वादरवणस्सइकाइयाणं अपज्जत्तगाणं ठाणा पण्णत्ता ।
भंते! मुहुमवणस्सइकाइयाणं पज्जत्तगाणं अपज्जत्तगाण य ठाणा पण्णत्ता ?
૩૧. ૬. ૩૬, ગયા ? a s
गोयमा ! सुहुमवणस्सइकाइया जे य पज्जत्तगा जे य अपज्जत्तगा ते सव्वे एगविहा अविसेमा अणाणत्ता सव्वलोय परियावण्णगा पण्णत्ता મમળાનો !?
- વા. ૧૪ ૨, મુ. શ્૬૦-૨૬૨
Jain Education International
3.
૨૫૩. પ્ર.
3.
For Private Personal Use Only
સૂત્ર ૨૫૨-૨૫૩
(૨) ઊર્ધ્વલોકમાં- કલ્પોમાં, વિમાનોમાં, વિમાનપંક્તિઓમાં અને વિમાન પ્રસ્તટોમાં છે.
(૩) તિર્યક્લોકમાં - કૂવાઓમાં, તળાવોમાં, નદીઓમાં, દ્રહોમાં, વાપિકાઓમાં, પુષ્કરિણીઓમાં, દીધિકાઓમાં, ગુંજાલિકાઓમાં, સરોમાં, સરપંક્તિઓમાં, સરસર-પંક્તિઓમાં, બિલોમાં, બિલપંક્તિઓમાં, પહાડી ઝરણોમાં, ભૂમિમાંથી નીકળનારા ઝરણોમાં, ચિલ્લલોમા, પલ્વલોમાં, તલાવના કિનારાવાળી ભૂમિઓમાં, દ્વીપોમાં, સમુદ્રોમાં, બધા જળાશયોમાં અને બધા જલસ્થાનોમાં પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે.
ઉપપાતની અપેક્ષાએ-તે સ્થાન સંપૂર્ણ લોકમાં છે. સમુદ્ધાતની અપેક્ષાએ- સંપૂર્ણ લોકમાં છે. સ્વસ્થાનની અપેક્ષાએ - લોકના અસંખ્યાતમા ભાગમાં છે.
ભગવન્ ! અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકોના સ્થાન કયાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? ગૌતમાં પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકોના સ્થાન આવેલા છે ત્યાં જ અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકાના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે.
ઉપપાતની અપેક્ષાએ - તે સ્થાન સંપૂર્ણ લોકમાં છે. સમુદ્ધાતની અપેક્ષાએ - સંપૂર્ણ લોકમાં છે. સ્વસ્થાનની અપેક્ષાએ - લોકના અસંખ્યાતમા ભાગમાં (આવેલા) છે.
ભગવન્ ! પર્યાપ્ત અને અપયાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકોના સ્થાન ક્યાં (આવેલા) કહેવામાં આવ્યા છે
ગૌતમ ! સુક્ષ્મ વનસ્પતિકાયિકોમાં જે પર્યાપ્ત અને અપર્યાપ્ત છે તે બધા એકસરખા છે. તે કોઈ પ્રકારની વિશેષતાવાળા નથી. તે વિવિધ પ્રકારના નથી અને હું આયુષ્યમાન્ શ્રમણો ! તે સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત કહેવામાં આવ્યા છે.
www.jainelibrary.org