________________
૧૧૮ લોક-પ્રજ્ઞપ્તિ
અધોલોક
સૂત્ર ૨૨૦
(६) बाहिरियाए परिसाए कति देविसया
૬. બાહ્ય પરિષદની કેટલા સો દેવીઓ TUત્તા ?
કહેવામાં આવી છે ? उ. (१) गोयमा ! बलिस्स णं वइरोयणिंदस्स ઉ. ૧, હે ગૌતમ ! વૈરોચનેન્દ્ર વૈરોચનરાજા वइरोयणरन्नो अभितरियाए परिसाए
બલિની આત્યંતર પરિષદના વીસ હજાર वीसं देवसहस्सा पण्णत्ता।
દેવ કહેવામાં આવ્યા છે. (૨) मज्झिमियाए परिसाए चउवीसं देवसहस्सा
૨. માધ્યમિકા પરિષદમાં ચોવીસ હજાર દેવ
કહેવામાં આવ્યા છે. बाहिरियाएपरिसाए अट्ठावीसं देवसहस्सा
૩. બાહ્ય પરિષદમાં અઠાવીસ હજાર દેવ પૂUTTI
કહેવામાં આવ્યા છે. (४) अभिंतरियाए परिसाए अद्धपंचमा
આભ્યન્તર પરિષદમાં સાડાચારસો देविसया पण्णत्ता।
દેવીઓ કહેવામાં આવી છે. (५) मज्झिमियाए परिसाए चत्तारि देविसया
માધ્યમિકા પરિષદમાં ચારસો દેવીઓ પUT TT |
કહેવામાં આવી છે. (६) बाहिरियाए परिसाए अद्भुट्टा देविसया
બાહ્ય પરિષદમાં સાડા ત્રણસો દેવીઓ guત્તા |
કહેવામાં આવી છે. सेसंजहाचमरस्सअसुरिंदस्स असुरकुमार
બાકી વર્ણન અસુરેન્દ્ર અસુરકુમારરાજ રાળા
ચમર જેવું જાણવું જોઈએ. - નવા. ડિ. ૩, ૩. ?, મુ. ??૬, नागकुमारिंदाणं परिसाओ
નાગકુમારની પરિષદો : ૨૨ ૦. . ઇરલ્સ અને અંતે ! ના TFTfiઢક્સ ૨૨૦. પ્ર. હે ભગવનું ! નાગકુમારેન્દ્ર નાગરકુમારરાજ नागकुमाररणो कति परिसाओ पण्णत्ताओ?
ધરણની કેટલી પરિષદો કહેવામાં આવી છે ? गोयमा ! तिण्णि परिसाओ पण्णत्ताओ. ताओ ઉ. હે ગૌતમ ! ત્રણ પરિષદ કહેવામાં આવી છે. चेव जहा चमरस्स।
તેમના નામ તેજ છે કે જે ચમરેન્દ્રની પરિષદોના
કહ્યા છે. धरणस्सणं भंते! नागकुमारिंदस्स नागकुमाररण्णो
હે ભગવન્ ! નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ अभिंतरियाए परिसाए कइ देवसहस्सा
ધરણની આભ્યન્તર પરિષદમાં કેટલા હજાર पण्णत्ता ? जाव बाहिरियाए परिसाए कइ
દેવ કહેવામાં આવ્યા છે? યાવતુ બાહ્ય देविसया पण्णत्ता?
પરિષદમાં કેટલા સો દેવીઓ કહેવામાં
આવી છે ? ૩. गोयमा! धरणग्स णं नागकुमारिंदस्स नागकुमाररन्नो
હે ગૌતમ! નાગકુમારેન્દ્રનાગકુમારરાજ ધરણની अभिंतरियाए परिसाए सर्टि देवसहस्साई,
આભ્યન્તર પરિષદમાં સાઠ હજાર દેવ છે. मज्झिमियाए परिसाए सत्तरं देवसहस्साई,
મધ્યમ પરિષદૂમાં સીત્તેર હજાર દેવ છે. बाहिरियाए परिसाए असीति देवसहस्साई,
બાહ્ય પરિષદમાં એસી હજાર દેવ છે. अभिंतर परिसाए पण्णसत्तरं देविसयं पण्णत्तं,
આત્યંતર પરિષદમાં એક સો પંચોત્તેર દેવીઓ છે. मज्झिमियाए परिसाए पण्णासं देविसयं पण्णत्तं,
મધ્યમ પરિષદમાં એક સો પચાસ દેવીઓ છે. बाहिरियाए परिसाए पणवीसं देविसयं पण्णत्तं.
બાહ્ય પરિષદમાં એક સો પચ્ચીસ દેવીઓ છે.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org