SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૧૬૯ અધોલોક ગણિતાનુયોગ ૯૧ इसीसिलिंधपुष्फपगासाइं असंकिलिट्ठाइं सुहुमाइं वत्थाई पवरपरिहिए, वयं च पढमं समइक्कते, बिइयं तु असंपत्ते, भद्दे जोवणे वट्टमाणे, तलभंगयतुडिय-पवरभूसण-निम्मलमणि- रयणमंडिय મુને, दसमुद्दामंडितग्गहत्थे, चूडामणिचित्तचिंधगए, सुरुवे महिड्ढीए महज्जुइए महायसे महाबले महाणुभागे महासोक्खे, શિલિંધ્ર પુષ્પ જેવા અલ્પ લાલ વર્ણના સુખદ સૂક્ષ્મ શ્રેષ્ઠ વસ્ત્ર પહેરેલા છે. પ્રથમ વય (કુમારાવસ્થા) વીતી ગઈ છે અને યુવાવસ્થા પૂર્ણપણે પ્રાપ્ત થઈ નથી. પરંતુ કલ્યાણકર યુવાવસ્થા વિદ્યમાન છે. ભૂજાઓ નિર્મલ મણિરત્ન પંડિત તલ ભંગ અને શ્રેષ્ઠ ત્રુટિત (ભૂજબંધ) ભૂષણથી વિભૂષિત છે. આંગળીઓ દસ મુદ્રિકાઓથી વિભૂષિત છે. (મુકુટ) વિચિત્ર ચૂડામણિના ચિન્હથી યુક્ત છે. એ ચમરેન્દ્ર સુરૂપ છે, મહાઋધ્ધિવાળા છે, મહા ઘુતિવાળા છે, મહાયશવાલા છે, મહાબલવાળા છે, મહા પ્રભાવશાળી છે. મહાસુખી છે. ચમરેન્દ્રનું વક્ષ:સ્થલ હારથી સુશોભિત છે. ભૂજાઓ કડા અને ભૂજબંધથી ખંભિત છે. કાનોમાં અંગદ કુંડલ અને કર્ણપીઠ ધારણ કરેલા છે. હાથોમાં વિચિત્ર આભરણ છે, મસ્તક પર વિચિત્ર માળાઓથી સુસક્તિ મુકુટ છે. કલ્યાણકારી શ્રેષ્ઠ વસ્ત્ર તથા માલાઓ ધારણ કરેલા છે. કલ્યાણકારી માલા અને વદન પર વિલેપનના ધારક છે. દિવ્ય દૈદિપ્યમાન દેહ પર લાંબી લટકતી વન માલાઓ ધારણ કરેલા છે. દિવ્ય વર્ણ યાવત દિવ્ય લેગ્યાથી દશે દિશાઓ ઉદ્યોતિત તથા પ્રકાશિત કરે છે. हारविराइयवच्छे, ય-સુડિય-ચંfમયમુને, अंगद-कुंडल-मट्ठ गंडतल-कण्णपीढधारी विचित्तहत्याभरणे, विचित्तमालामउली, कल्लाणगपवरवत्थपरिहिए, कल्लाणगपवरमल्लाणुलेवणे, भासुरबोंदी पलंबवणमालधरे, दिव्वणं वण्णेणं जाव दिवाए लेसाए दसदिसाओ उज्जोवेमाणे पभासेमाणे ।' ૧. મ.વિ. પચ્છ. ૫.૨, સુ.૧૭૯ (૨) માં ‘વમSત્ય અકુરના અમુશુમા રાય પરવતિ 1 મદનસ િગાવ મામા” એવી સંક્ષિપ્ત વાચનાકારની સૂચના છે. પરંતુ સૂત્ર ૧૭૭માં (૧) યા (૨) વિભાગ નથી અને એમાં ... જો ... વિર વછે' સુધીનો પાઠ પણ નથી. ઉક્તપ્રતિના સૂત્ર ૧૭૮ (૨)માં ‘ા .. ... THAT' પર્યત પાઠ મળે છે. પરંતુ એમાં ચમર' અને 'બલિ' નું એક સાથે વર્ણન છે. એટલે બધા વાક્ય બહુવચનાત છે. બહુવચનાં વાક્યોથી એક વચનાત વાક્યોની કલ્પના કરવી કંઈક કઠિન છે તથા એ સૂત્રની અનુવૃત્તિ સૂત્ર ૧૮૦(૨), ૧૮૨(૨), ૧૮૩(૨)આદિમાં લેવાની સૂચના સંક્ષિપ્ત વાચનાકારે પણ આપી છે એટલે અહીં એકવચનાં વાક્યોવાળો વિસ્તૃત પાઠ આપ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy