________________
७८ લોક-પ્રજ્ઞપ્તિ
परगावासाणं बाहल्लं
Po. ૫.
૩.
इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णरगा केवइयं बाहल्लेणं पण्णत्ता ?
૫.
गोयमा ! तिण्णि जोयणसहस्साइं बाहल्लेणं पण्णत्ता, तं जहा - हेट्ठा घणा सहस्सं, मज्झे झुसिरा सहस्सं, उप्पिं संकुइया सहस्सं ।
एवं जाव अहेसत्तमाए ।
परगावासाणं आयाम विक्खंभाई૨૬૬. T.
૩.
અધોલોક
- નીવા. ડિ. રૂ, ૩. ?, મુ. ૮૨
૩. ગોયમા ! તુવિજ્ઞા પળત્તા, તં નહીં
છુ. સંઘે ખવિત્યડા ૪, ૨. અસંવૈજ્ઞવિત્યા યાર तत्थ णं जे ते संखेज्जवित्थडा ते णं संखेज्जाई जोयणसहस्साइं आयाम विक्खंभेणं, संखेज्जाई जोयणसहस्साइं परिक्खेवेणं पण्णत्ता ।
ફનીસે જું મંતે ! રયળમા પુવીણ રા યેવયં आयाम - विक्खंभेणं, केवइयं परिक्खेवेणं पण्णत्ता ?
तत्थ णं जे ते असंखेज्जवित्थडा ते णं असंखेज्जाई जोयण सहस्साइं आयाम विक्खंभेणं, असं खेज्जाइं जोयणसहस्साइं परिक्खेवेणं पण्णत्ता ।
एवं जाव तमाए ।
'
अहे सत्तमाए णं भंते! पुढवीए णरगा केवइयं आयाम - विक्खंभेणं, केवइयं परिक्खेवेणं पण्णत्ता ?
ગોયમા ! યુવિજ્ઞા વળત્તા, તં નહીં
૨. સંદ્યુમ્નવિચઙા ય, ૨. અસંવૈષ્નવિચડા યા? तत्थ णं जे ते संखेज्जवित्थडा से णं एक्कं जोयणसयसहस्सं आयाम - विक्खंभेणं, तिन्नि जोयणस्यसहस्साई सोलससहस्साई दोन्नि य सत्तवीसे जोयणसए तिन्नि कोसे य अट्ठावीसं च धणुसयं तेरस य अंगुलाई अद्धंगुलयं च किंचि विसेसाहिए परिक्खेवेणं पण्णत्ता ।
o-.
Jain Education International
મા. શ. ?૨, ૩. ?, મુ. “ -o o વૅ ૨૭
For Private
નરકાવાસોનું બાહુલ્ય (કદ) :
૧૫૫. પ્ર.
ઉ.
નરકાવાસોના
૧૫૬. પ્ર.
ઉ.
સૂત્ર ૧૫૫-૧૫૬
હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોની જાડાઈ કેટલી કહેવામાં આવી છે ?
હે ગૌતમ ! ત્રણ હજાર યોજનની જાડાઈ કહેવામાં આવી છે. યથા - નીચે એક હજાર યોજન ઘન છે.મધ્યમાં એક હજાર યોજન પોલા છે અને ઉપર એક હજાર યોજન સંકુચિત છે.
પ્ર.
આ પ્રમાણે યાવત્ અધઃ સપ્તમ પૃથ્વી પર્યન્ત સમજવું જોઈએ.
(૧) સંધ્યેય વિસ્તારવાળા અને (૨) અસંખ્યેય વિસ્તારવાળા. એમાં જે સંધ્યેય વિસ્તારવાળા છે એની લંબાઈ-પહોળાઈ સંધ્યેય હજાર યોજન છે અને પરિધિ પણ સંધ્યેય હજાર યોજનની કહેવામાં આવી છે.
Personal Use Only
આયામ-વિષ્કભાદિ :
હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોની લંબાઈ-પહોળાઈ કેટલી કહેવામાં આવી છે ? અને એની પરિધિ કેટલી કહેવામાં આવી છે ? હે ગૌતમ ! (આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસ ) બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે
જે અસંખ્યેય વિસ્તારવાળા છે એની લંબાઈ-પહોળાઈ અસંખ્યેય હજાર યોજન છે અને પરિધિ પણ અસંખ્યેય હજાર યોજનની કહેવામાં આવી છે.
આ પ્રમાણે યાવત્ (છઠ્ઠી)તમા(પૃથ્વી) પર્યન્ત સમજવું જોઈએ.
G.
હે ભગવન્ ! અધઃસપ્તમ પૃથ્વીના નરકાવાસોની લંબાઈ-પહોળાઈ કેટલી કહેવામાં આવી છે અને એની પરિધિ કેટલી કહેવામાં આવી છે ? હે ગૌતમ ! (અધઃસપ્તમ પૃથ્વીના નરકાવાસ) બે પ્રકારના કહેવામાં આવ્યા છે. જેમકે - (૧) સંધ્યેય વિસ્તારવાળા અને (૨) અસંખ્યેય વિસ્તારવાળા. એમાં જે સંધ્યેય વિસ્તારવાળા છે એની લંબાઈ-પહોળાઈ એક લાખ યોજનની છે અને ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીસ યોજન ત્રણ ગાઉ એકસો અઠાવીસ ધનુષ્ય સાડા તેર આંગળથી કંઈક વિશેષ એનીપરિધિ કહેવામાં આવી છે.
www.jainellbrary.org