________________
સૂત્ર ૧૫૪
અધોલોક
ગણિતાનુયોગ ૭૫
. ત્રેિ, ૨. મટીર્િ, રૂ. રોકg, ૪. મહારો, ૬. પટ્ટામાં ?
(૧) કાલ, (૨) મહાકાલ, (૩) રોરુક (૪) મહારોરુક, (૫) અપ્રતિષ્ઠાન.
- નવા. દિ. ૩, ૩. ૨, . ૭૦
૧. પાંચ નરકાવાસોમાં દિશા વિભાગक. गाहा - पुर्वण होइ कालो, अवरेणं अपइट्ठ महाकालो।
रोरू दाहिणपासे, उत्तरपासे महारोरू ।। 7. રત્નપ્રભાથી આરંભી તમ:પ્રભા પર્યત છ પૃથ્વીઓમાં પ્રત્યેક પૃથ્વીમાં બે પ્રકારના નારકાવાસ છે. (૧) આવલિકા
પ્રવિષ્ટ અને (૨) આવલિકા બાહ્ય (પ્રકીર્ણક વિખરેલા) રત્નપ્રભા પૃથ્વીમાં ૧૩ પ્રસ્તટ (ભવનની ભૂમિકા જેવા) છે. પ્રથમ પ્રસ્તટની પૂર્વાદિ ચારેય દિશાઓમાંથી પ્રત્યેક દિશામાં ૪૯,૪૯ આવલિકા- પ્રવિષ્ટ નરકાવાસ છે અને ચાર વિદિશાઓમાંથી પ્રત્યેક વિદિશાઓમાં ૪૮, ૪૮ આવલિકા પ્રવિણ નરકાવાસ છે. મધ્યમાં સીમંતક નામનો નરકેન્દ્રક (મુખ્ય) નરકાવાસ છે. આ પ્રમાણે પ્રથમ પ્રસ્તટમાં આવલિકાપ્રવિષ્ટ નરકાવાસ ૩૮૯ છે. બાકીના ૧૨ પ્રસ્તટોમાંથી પ્રત્યેક પ્રસ્તટની દિશા તથા વિદિશાઓમાં એક-એક નરકાવાસ ઓછો હોવાના કારણે પ્રત્યેક પ્રસ્તટમાં આઠ-આઠ નરકાવાસ ઓછા થઈ જાય છે. પ્રથમ પ્રસ્તટમાં ૩૮૯ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. બીજા પ્રસ્તટમાં રૂ૮૧ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. ત્રીજા પ્રસ્તટમાં ૩૭૩ આવલિકાપ્રવિષ્ટ નરકાવાસ છે. ચોથા પ્રસ્તટમાં ૩૬૫ આવલિકાપ્રવિષ્ટ નારકાવાસ છે. પાંચમા પ્રસ્તટમાં ૩પ૭ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. છઠ્ઠા પ્રસ્તટમાં ૩૪૯ આવલિકા પ્રવિણ નરકાવાસ છે. સાતમા પ્રસ્તટમાં ૩૪૧ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. આઠમા પ્રસ્તટમાં ૩૩૩ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. નવમા પ્રસ્તટમાં ૩૨૫ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. દશમાં પ્રસ્તટમાં ૩૧૭ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. અગિયારમાં પ્રસ્તટમાં ૩૦૯ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. બારમાં પ્રસ્તટમાં ૩૦૧ આવલિકા પ્રવિણ નરકાવાસ છે. તેરમા પ્રસ્તટમાં ૨૯૩ આવલિકાપ્રવિષ્ટ નારકાવાસ છે. આ તેરેય પ્રસ્તટોમાં આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ ૪૪૩૩ છે અને આવલિકા બાહ્ય (પ્રકીર્ણક)નરકાવાસ ઓગણત્રીસ લાખ પંચાવન હજાર પાંચસો સડસઠ (૨૯,૯૫, ૫૪૭) છે. આવલિકા પ્રવિષ્ટ અને આવલિકાબાહ્ય નરકાવાસોની સંયુક્ત સંખ્યા ત્રીસ લાખ (૩૦,૦૦,૦૦૦) છે. गाहा - सत्तट्ठी पंचसया, पणनउइसहस्स लक्ख गुणतीसं ।
रयणाए सेढीगया, चोयालसया उ तित्तीसं, ॥ (૨) શર્કરામભામાં ૧૧ પ્રસ્તટ છે
પ્રથમ પ્રસ્તટની પૂર્વાદિ ચારેય દિશાઓમાંથી પ્રત્યેક દિશામાં ૩૬, ૩૬ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે અને પ્રત્યેક વિદિશામાં ૩૫, ૩૫ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. મધ્યમાં એક નરકેન્દ્રક (મુખ્ય) નરકાવાસ છે. આ પ્રમાણે પહેલા પ્રસ્તટમાં આવલિકાપ્રવિષ્ટ ૨૮૫ નરકાવાસ છે. બાકીના દશ પ્રસ્તટોમાંના પ્રત્યેક પ્રસ્તટની પૂર્વાદિ ચારેય દિશા તથા વિદિશાઓમાં એક-એક નરકાવાસ ઓછા હોવાને કારણે પ્રત્યેક પ્રસ્તટમાં ૮,૮ નરકાવાસ ઓછા થઈ જાય છે. પહેલા પ્રતટમાં ૨૮૫ આવલિકાપ્રવિષ્ટ નરકાવાસ છે. બીજા પ્રસ્તટમાં ૨૭૭ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only