SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ર ૧૩) અધોલોક ગણિતાનુયોગ ૬૩ પ્ર. Em वालुयप्पभाए णं भंते ! पुढवीए पुरथिमिल्लाओ મંત ! વાલુકાપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાંતથી બાધા चरिमंताओ केवतियं अबाधाए लोयंते पण्णते? રહિત લોકાંત કેટલો દૂર કરવામાં આવ્યો છે ? उ. गोयमा! सतिभागेहिं तेरसहिं जायणहिं अबाधाए ઉ. ગૌતમ ! ત્રીભાગસહિત તેર યોજન (દૂર) लोयंते पण्णत्ते। બાધારહિત (અંતરે) લોકાંત કહેવામાં આવ્યો છે. एवं चउद्दिसि पि। આ પ્રમાણે ચારેય દિશાઓથી પણ દૂર) છે. एवं सब्वासिं चउसु वि दिसासु पुच्छियव्वं । આ પ્રમાણે બધી પૃથ્વીની ચારેય દિશાઓ અંગે પ્રશ્નો કરવા જોઈએ. पंकप्पभाए पुढवीए चोद्दसहि जोयणेहिं अबाधाए लोयंते પકપ્રભા પૃથ્વીથી ચૌદ યોજન (દૂર) બાધા રહિત (અંતરે) લોકાન્ત (આવ્યો હોવાનું કહેવામાં આવ્યું છે. पंचमाए- तिभागणेहिं पन्नरसहिं जोयणेहिं अबाधाए પાંચમી (પૃથ્વી)થી એક યોજનના ત્રણ ભાગમાંથી એક लोयंते पण्णत्ते। ભાગ ઓછા પંદર યોજન (ર) બાધારહિત (અંતરે) લોકાંત (આવ્યો હોવાનું) કહેવામાં આવ્યો છે. छवीए- सतिभागेहिं पन्नरसहिं जोयणेहिं अबाधाए છઠ્ઠી (પૃથ્વી)થી ત્રીજા ભાગ સહિત પંદર યોજન (દૂર) लोयते पण्णत्ते। બાધારહિત (અંતરે)લોકાંત(આવ્યો હોવાનું) કહેવામાં આવ્યું છે. सत्तमीए- सोलसहिं जोयणेहिं अवाधाए लोयंते સાતમી(પૃથ્વી થી સોલયોજન(દૂર)બાધારહિત(અંતરે) લોકાંત (આવ્યો હોવાનું) કહેવામાં આવ્યો છે. एवं जाव उत्तरिल्लाओ। આ પ્રમાણે યાવતુ ઉત્તરના (ચરમાંત) સુધી જાણવું - નવા. ૬, ૨, ૩. ૨, મુ. ૭ જોઈએ. अधोलोगखेत्तलोए दव्व-काल-भावओ आधेय परूवणं-- દ્રવ્ય-કાલ ભાવથી અધોલોક ક્ષેત્રલોકનું આધેય-પ્રરૂપણ : ૨ ૩ e. (૧) અને કહૃાTq77ોપ ઉતા નીવળી, ૧૩૦. (૧) દ્રવ્યથી અધોલોક-ક્ષેત્રલોકમાં અનંત જીવ દ્રવ્ય अणंता अजीवदवा, अणंता जीवाजीवदया। છે. અનંત અજીવ દ્રવ્ય છે અને અનંત જીવાજીવ દ્રવ્ય છે. (૨) 7િ મહત્નીત્તનાપુ ન ચાવિન મા, (ર) કાલથી અધોલોક-ક્ષેત્રલોક કોઈ દિવસ ન હતો न कयावि न भवइ, न कयावि न भविस्सइ य, धुवे, એમ નથી, કોઈ દિવસ નથી એમ નથી અને કોઈ દિવસ णियए, सासए, अक्खए, अव्वए, अवट्ठिए, णिच्चे । નહીં હોય એમ પણ નથી પરંતુ (ત) હતો, છે અને રહેશે. (ત) ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે. (३) भावओणं अहेलोगखेत्तलोए अणंता वण्णपज्जवा, (૩) ભાવથી અધલોક-ક્ષેત્રલોકમાં અનંત વર્ણ પર્યવ गंधपज्जवा, रसपज्जवा, फासपज्जवा, अणंता છે, ગંધ પર્યવ છે, રસપર્યવ છે અને સ્પર્શપર્યવ છે. संठाणपज्जवा, अणंता गरूयलयपज्जवा, अणंता अगरू અનંત સંસ્થાન પર્યવ છે, અનંત ગુરુ લઘુપર્યવ છે તથા यलहुयपज्जवा। અનંત અગુરુલઘુ પર્યવ છે. - મ. સ. ??, ૩, ૦, મુ. ૨૨, ૨૪, ૨૯ ૧. મહાવીર વિદ્યાલય તરફથી પ્રકાશિત વિવાહપણત્તિમાં કાલ અને ભાવ અંગેના સૂત્ર ૨૪, ૨૫માં જે જાવ' છે એની પૂક્તિ શ.૨, ઉ.૧, સૂત્ર ૨૪(૧) અનુસાર કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy