________________
૩૦ લોક-પ્રજ્ઞપ્તિ
દ્રવ્યલોક
સૂત્ર ૬૧
जे जीवदेसा ते नियम एगिंदियदेसा।
अहवा - एगिंदियदेसा य बेइंदियस्स य देसे । एवं जहा સમસણ ગોરિલા (મ. સ. ૨૦, ૩. ૨, મુ.૧) તહેવા
नवरं : देसेसु अणिंदियाणं आदिल्लविरहिओ।
जे अरूवी अजीवा ते छविहा, अद्धासमयो नत्थि । सेसं तं चेव सव्वं ।
लोगस्स णं भंते ! दाहिणिल्ले चरिमंते किं जीवा
जाव अजीवपदेसा वि? ૩. પૂર્વે જેવા एवं पच्चथिमिल्ले वि, उत्तरिल्ले वि।
प. लोगस्स णं भंते । उवरिल्ले चरिमंते किं जीवा
जाव अजीवपदेसा वि? उ. गोयमा ! नो जीवा, जीवदेसा वि जाव
મનવપUસા વિ. जे जीवदेसा ते नियमं एगिंदियदेसा य. अणिंदियदेसा य ।
અહીં જે કોઈ જીવ-દેશ છે, તે અવશ્ય એકેન્દ્રિય જીવોનો દેશ છે. અથવા : એકેન્દ્રિય જીવોનો દેશ અને બે ઈન્દ્રિય જીવોનો દેશ છે. આ અંગે (ભગ. શ. ૧૦, ૧.૧, સુ. ૯)માં રહેલ આગ્નેયી દિશાના વર્ણન પ્રમાણે અત્રે જાણવું. વિશેષતા એ છે કે-અનિન્દ્રિયના દેશો અંગેનું કથન પ્રથમ ભંગ સિવાય કરવું જોઈએ. (લોકના પૂર્વી ચરમાન્તમાં) જૈ અરૂપી અજીવ છે તે છે પ્રકારના છે. ત્યાં અધ્ધા સમય નથી. બાકીનું બધું વર્ણન પૂર્વવત્ (આગ્નેયી દિશાની સમાન) જાણવું. પ્ર. ભગવદ્ ! શું લોકના દક્ષિણી ચરમાન્તમાં જીવ
કાવત્ અજીવપ્રદેશ છે ? ઉ. પૂર્વોક્ત પ્રમાણે જાણવા. આ પ્રમાણે લોકના પશ્ચિમી ચરમાત્ત અને ઉત્તરી ચરમાત્ત અંગે જાણવું. પ્ર. ભગવદ્ ! શું લોકના ઉર્ધ્વ ચરમાન્તમાં જીવ
થાવતું અજીવ પ્રદેશ છે ? ઉ. ગૌતમ ! જીવ નથી. જીવ દેશ છે યાવત્ અજીવ
પ્રદેશ છે. ત્યાં જે જીવ દેશ છે તે અવશ્ય એકેન્દ્રિય જીવોના દેશ છે. તથા અનિન્દ્રિય જીવોના દેશ છે. અથવા એકન્દ્રિય જીવોના દેશ છે, અનિન્દ્રિય જીવોના દેશ છે તથા (મારણાન્તિક સમુદ્યાતની અપેક્ષાએ) બે ઇન્દ્રિય જીવના દેશ છે. અથવા : એકેન્દ્રિય જીવોના દેશ છે, અનિદ્રિય જીવોના દેશ છે તથા બે ઈન્દ્રિય જીવોના દેશ છે. આ પ્રમાણે મધ્યમ ભાંગા સિવાય પંચેન્દ્રિય પર્યન્ત ભંગોનું કથન કરવું જોઈએ. ત્યાં જે જીવ પ્રદેશ છે તે અવશ્ય એકેન્દ્રિય જીવોના પ્રદેશ છે અને અનિન્દ્રિય જીવોના પ્રદેશ છે. અથવા : એકેન્દ્રિય જીવોના પ્રદેશ છે, અનિન્દ્રિય જીવોના પ્રદેશ છે તથા બે ઈન્દ્રિય જીવના પ્રદેશ છે. અથવા : એકેન્દ્રિય જીવોના પ્રદેશ છે, અનિન્દ્રિય જીવોના પ્રદેશ છે તથા બે ઈન્દ્રિય જીવોના પ્રદેશ છે. આ પ્રમાણે પ્રથમ ભાંગા સિવાય યાવત પંચેન્દ્રિય પર્યત ભાંગાનું કથન કરવું જોઈએ.
अहवा - एगिंदियदेसा य, अणिंदियदेसा य, बेइंदियस्स ૨ ટેક્સે I
अहवा- एगिंदियदेसा य, अणिंदियदेसा य, बेइंदियाण
एवं मज्झिल्लविरहिओ जाव पंचेंदियाणं ।
जे जीवप्पएसा ते नियमं एगिंदियप्पदेसा य अणिंदियप्पदेसा य। अहवा - एगिंदियप्पदेसा य. अणिंदियप्पदेसा य. बेइंदियस्स य पदेसा। अहवा-एगिंदियपदेसा य, अणिंदियपदेसा य, बेइंदियाण य पदेसा। एवं आदिल्लविरहिओ जाव पंचेंदियाणं ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org