________________
174
ŚRUTA-SARITĀ
અંગનો અભ્યાસ કરતા એમ પણ મળે છે" પરંતુ એ સંકલનકારની ભૂલ જણાય છે, કારણ કે અંગ તો મહાવીરનો ઉપદેશ ગણાય છે, તો તેનું અસ્તિત્વ મહાવીરના ઉપદેશક જીવન પહેલા કેમ સંભવી શકે ? મહાવીરનો સંઘ
ભગવાન મહાવીરના સંઘની ગણતરી કલ્પસૂત્રમાં આપવામાં આવી છે. પરંતુ એ સંખ્યા વિશે સુજ્ઞ વિચારકને પ્રશ્ન થવા સંભવ છે કે એ સંખ્યા ભગવાન મહાવીરના નિર્વાણ સમયે અસ્તિત્વ ધરાવતા સંઘની છે કે તેમના કેવળજ્ઞાન પછી સ્થપાયેલા તીર્થમાં અનુક્રમે જે જે આવ્યા છે તેમનો સરવાળો છે કે તેમના જન્મકાળથી નિર્વાણ સુધીના જૈન સંઘની ગણતરી છે ?
એમાંના એક પણ પ્રશ્નનો જવાબ દેવા આપણી પાસે પૂરતી સામગ્રી નથી. વળી એ સંખ્યા પણ એવી રીતે આપવામાં આવી છે કે વર્તમાનમાં સહજ ભાવે ઊઠતા નીચેના પ્રશ્નોનો ખુલાસો પણ આપી શકે તેવી નથી.
ભગવાનના તીર્થમાં કેટલા પાર્થાપત્યીયો મળ્યા ? કેટલા પરિવ્રાજકોએ તેમની પાસે ઉપાસકનાં વ્રત કે દીક્ષા અંગીકાર કરી ? ચારે વર્ણમાંથી તેમના અનુયાયીઓમાં કોની પ્રધાનતા રહી ? તેમની પાસે કેટલા અવિવાહિતોએ દીક્ષા લીધી ? કેટલાએ નાની વયમાં દીક્ષા લીધી ? વળી તેમના અનુયાયીઓ કેટલા ગામમાં હતા? કયા ગામમાં તેમના વધારે અનુયાયીઓ હતા?
એ અને એવા બીજા કેટલાય પ્રશ્નોનો ખુલાસો છિન્નભિન્ન અવસ્થામાં રહેલા આગમમાંથી જે કાંઈ અધૂરી એવી પણ માહિતી મળી આવે છે. તે પરથી મળી જાય એટલા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે.
શ્રમણ
શ્રમણી
શ્રમણો 8. ઉપાસિકા | શ્રાવક શ્રાવિકા પાસક
કુલ
૧૧
૧૪
બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય
૫૫૩
પ૯૫
૩૦
૬
0 |
w
૦ - ૨ - ૦ ૧
~ z oooom
lo oo ooool
0
6
| જ 0 ૦ ૦ ૦ ૦ |
0
in
પાર્થાપત્યીય અન્યતીર્થિક
૭૦૩
૭૦૪
અજ્ઞાત
૨૫
૨૮
કુલ
૧૩૩૧ | ૩૧ | ૨૬ ૧૩
[ ૧૪૧૭ ઉપરનું કોષ્ટક એવી રીતે આપવામાં આવ્યું છે કે તે પર નજર કરતા વેંત જ આપણને ભગવાન મહાવીરના સંઘનો ખ્યાલ આવી જાય. એ પ્રમાણે આપણે જોઈએ છીએ કે કુલ ૧૪૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org