________________
-
-
-
-
D
[ દશ વિકાલિક ઉજવાલન, પ્રવાલન કે નિર્વાપન કરાવે નહિ, તથા એ (ઉંજનાદિ વિરાધના) કરતા બીજા કેઈને અનુમે દે નહિ (माट) हुँ ५१j त्या सुधी, विविध विविधथी (मर्थात ) મનથી વચનથી કાયાથી, તેવું કરું નહિ, કરાવું નહિ અને બીજા કરનારને સારો માનું નહિ. હે ભગવંત ! (પૂર્વે કરેલા) તે પાપને હું પ્રતિકકું છું, નિન્દુ છું, ગહું છું भने भा२ ते पापी मामाने वोसिश छु'-3 (सू. १२)
[આ સૂત્રના કોંસમાં મૂકેલાં સૂત્રો હારિ૦ ટકામાં, દીપિકામાં તથા બીજા કેટલાક મૂળ ગ્રન્થોમાં પણ નથી.]
વાયુકાયની જયણાનો વિધિ કહે છે–
से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे, दिआ वा राओ वा, एगओ वा परिसागओवा, सुत्ते वा जागरमाणे वा, से सिएण वा, विहुयणेण वा, तालिअंटेण वा, पत्तेण वा, पत्तभंगेण वा, साहाए वा, साहाभंगेण वा, पिहुणेण वा, पिहुणहत्थेण वा, चेलेण वा, चेलकण्णेण वा, हत्थेण वा, मुहेण वा, अप्पणो वा कायं, बाहिरं वा वि पुग्गलं, न फुमेज्जा न वीएज्जा, अन्नं न फुमाविज्जान वीआविज्जा, अन्नं फुमंत वा वा वीयंतं वा न समणुजाणामि, जावज्जीवाए तिविहं-तिविहेणं मणेणं वायाए काएणं, न करेमि न कारवेमि करतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ॥ ४ ॥ १३ ॥
સંયત, વિરત અને પ્રતિહત–પ્રત્યાખ્યાત–પાપકર્મા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org