________________
અધ્યયન ચેાથું ]
૫૭
એ તે ભિક્ષુ કે ભિક્ષુણી, દિવસે કે રાત્રે એકાકી કે પર્ષદામાં રહેલો ઊંઘતો કે જાગતે, સિUળ ચામરવડે, વિદુળ વીંજણ વડે, તા૪િળ તાલવૃન્ત (મધ્યમાં છિદ્રબે પડવાળા પંખા) વડે, ઉત્તળ=(વિની વગેરેના) પાંદડા વડે, પત્તળ પાંદડાના કકડા વડે, સા=(વૃક્ષની શાખા) વડે, સામા=શાખાના કકડા વડે, gિht='મયૂરાદિના) પિછાડે, વિદુvહથેળ-પિછાના સમૂહ વડે, વેઢેળ=વસ્ત્રવડે, વેસ્ટ =વસ્ત્રના છેડા વડે, સ્થા=હાથ વડે, મુળ=મુખ વડે, એવા કોઈ સાધન વડે પળે ચંપોતાના શરીરને કે વા૪િ બહારના કોઈ પદાર્થને પણ નકુમેન્ના= ફેંકે નહિ, કે ન વીણા વીઝે નહિ (ચામરાદિ દ્વારા પવન નાખે નહિ), એ રીતે બીજા દ્વારા ફૂંકાવે નહિ કે વીંઝાવે નહિ. તથા બીજા ફેંકતાને કે વીંઝતાને સારે માને નહિ, (માટે) હે ભગવંત ! હું પણ જીવતાં સુધી વિવિધ વિવિધથી (એટલે) મનથી વચનથી અને કાયાથી એમ કરું નહિ, ઈત્યાદિ શેષ અર્થ ઉપર પ્રમાણે-૪ (સૂત્ર. ૧૩) વનસ્પતિકાયની જયણાને વિધિ કહે છે
से भिक्खू वा भिक्खुणी वा संजयविश्यपडिहयपञ्चक्खायपावकम्मे दिआवाराओवा, एगओ वा परिसागओवा, सुत्तेवा जागरमाणे वा, से बीएसुवा, बीयपइडेसु, वा रूढेसु वा, रूढपइटेसु वा, जायेसु वा, जायपइहेसु वा, हरिएसु वा, हरियपइहेसु वा, छिन्नेसु वा, छिन्नपइहेसु वा, सचित्तेसु वा, सचित्तकोलपडिनिस्सिएसु वा, न गच्छेज्जा न चिट्ठज्जा न निसीएज्जा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org