________________
| દશ વૈકાલિક હવે તે પછીના છઠા વ્રતમાં હે ભગવતી ! રાત્રિભેજનથી અટકવાનું કહેલું છે, માટે હે ભગવંત ! હું સર્વરાત્રિભોજનને ત્યાગ કરું છું. તે આ પ્રમાણે-અશન, પાન, ખાદિમ કે સ્વાદિમને (ચારે આહારને), હું સ્વયં રાત્રે ભજન કરું નહિ, બીજાઓ દ્વારા રાત્રે ભોજન કરાવું નહિ અને બીજા રાત્રે ભોજન કરનારાને સારો માનું નહિ, જીવતાં સુધી, ત્રિવિધ-ત્રિવિધથી, (અર્થાત્ ) મનથી વચનથી અને કાયાથી-(રાત્રિ ભોજન) કરું નહિ, કરાવું નહિ, બીજા કરનારને સાર માનું નહિ. હે ભગવંત! (ભૂતકાલે કરેલા) તે રાત્રિભોજનને પ્રતિકકું છું, નિન્દુ છું, ગહું છું અને મારા તે આત્માને (પર્યાયને ) તજુ છું. હે ભગવંત! છઠા વ્રતમાં હું સર્વથા રાત્રિભેજનથી અટકવા માટે આદરવાળો થયે છું. (૬) (સૂ. ૮)
इच्चे(इ)याई पंचमहब्बयाई राइभोयणवेरमणछट्ठाई अत्तहियट्टयाए उवसंपज्जित्ता णं विहरामि ॥सू० ९॥ રૂવૅરૂચારૂં એ રીતે પાંચમહાવ્રતને, જેની સાથે રાત્રિભોજન વિરમણ વ્રત છઠું છે, તેને (છ) અત્તચિદ્રયાઈ=આત્મહિતાર્થે (મેક્ષ માટે વારંપત્તિા સ્વીકારીને વિરામિવિચરીશ. (સદાચારના પાલનથી તેનું હું પાલન કરીશ.) (સૂ. ૯)
[આ રાત્રિભોજન વિરમણ વ્રત પહેલા-છેલ્લા તીર્થકરોના શાસનમાં મૂલગુણ તરીકે જણાવેલું હોવાથી મહાવ્રતોની સાથે તેને છઠું વ્રત કહ્યું છે અને બાવીસ તીર્થકરોના શાસનમાં તેને ઉત્તરગુણ કહેલો છે. આહારસંશા એવી બળવતી છે કે તે સંજ્ઞાને વશ જીવ હિંસાદિ સર્વ પાપે અનંતા કાળથી કરતો આવ્યો છે. ક્રર માંસાહારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org