SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ દ્વા વૈકાલિક वायाए कारणं, न करेमि न कारवेमि करंतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वो सिरामि । पंचमे भंते! महव्व उवडिओमि सव्वाओ परिग्गहाओ वेरमणं ॥५॥ सू. ७॥ I હવે તે પછીના પાંચમા મહાવ્રતમાં હું ભગવત ! પરિગ્રહથી અટકવાનું કહેવુ છે, માટે હે ભગવ ંત ! હું સર્વ પરિગ્રહને પચ્ચકખું છું. તે આ પ્રમાણે-મૂલ્યથી અલ્પ કે બહુ (મૂલ્યવાન) તે પણ પ્રમાણથી ન્હાનું કે માટું, તે પણ સચિત્ત કે અચિત્ત, એવા કાઇ પટ્ટામાં હું સ્વયં પરિગ્રહ (મૂર્છા-મમત્વ) કરુ` નહિ, ખીજા દ્વારા કાઇ વસ્તુમાં પરિગ્રહ કરાવું નહિ, અને ખીજાએ કાઈ પદાર્થ માં પરિગ્રહ કરે તેને સારા માનું નહિ. જીવતાં સુધી, ત્રિવિધ-ત્રિવિધથી, (એટલે) મનથી વચનથી કે કાયાથી– કરુ' નહિ, કરાવું નહિ અને ખીજા કરનારને સારા માનું નહિં, હે ભગવંત ! ભૂતકાલમાં મેં કરેલા તે પરિગ્રહને (મમત્વને) પ્રતિક્રસું છું, નિન્દુ છું, ગહુ છું. અને મારા તે આત્માને (પાપી પર્યાયને) વાસિરાવું છું. હું ભગવંત ! પાંચમા મહાવ્રતમાં સર્વ પરિગ્રહથી અટકવા માટે માટે હું ઉપસ્થિત (આદરવાળા) થયા છું. (૫) (સૂત્ર–૭) [‘પછી કહેવાશે તે ‘મુન્ના વરદ્દો વુત્તો' એ વચનથી વસ્તુ રાખવી કે ભાગવવી તે પરિગ્રહ નથી, પણ છતી-અછતી વસ્તુમાં મમત્વ કરવું' તે પરિગ્રહ છે. અન્યથા શરીર પણ પરિગ્રહરૂપ બને, કાઇને દીક્ષા અપાય નહિ, ઇત્યાદિ સંયમના (મેાક્ષના) મા જ અટકી જાય. અહીં સચિત્તપરિગ્રહના પણ નિષેધ કરવાથી શિષ્યાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy