________________
[દશ વૈકાલિક રહેવાની કયારે પણ. કોઈ પણ પરિસ્થિતિમાં આજ્ઞા નથી. અદત્ત લીધા વિના જ, માત્ર લેવાનું વિચારવાથી પણ ભાવથી કર્મબંધ થાય છે. એટલું જ નહિ, બીજાને અપ્રીતિ આદિ થાય તે રીતે રાજમાર્ગને ઉપયોગ કરવાથી પણ અતિચાર કહ્યો છે. પહેલા વ્રતની જેમ આમાં પણ દ્રવ્ય-ભાવના યોગે ચાર ભાંગા થાય છે, તેમાં ચોથે ભાંગ શૂન્ય સમજવો. સૂપ
હવે શું મહાવત કહે છે
अहावरे चउत्थे भंते ! महव्वए मेहुणाओ वेरमणं । सव्वं भंते ! मेहुणं पञ्चक्खामि, से दिव्वं वा-माणुसं वा-तिरिक्खजोणियं वा, नेव सयं मेहुणं सेविज्जा, नेवऽनेहिं मेहुणं सेवाविज्जा, मेहुणं सेवंते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए, तिविहं-तिविहेणं, मणेणं-वायाए-काएणं,न करेमि न कारवेमि करतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । चउत्थे भंते ! महब्बए उवडिओमि सव्वाओ मेहुणाओ वेरमणं ॥४॥ सू. ६॥
હવે પછીના ચોથા મહાવ્રતમાં હે ભગવંત! મેom= સ્ત્રી-પુરુષના) મિથુનકર્મથી અટકવાનું કહેવું છે. માટે હે ભગવંત! હું સર્વમૈથુનને પચ્ચકખું છું. તે આ પ્રમાણે દિવં દિવ્ય (દેવ-દેવી સબંધી), માજુસંગમનુષ્યનું (પુરુષ
સ્ત્રી સંબંધી), અથવા સિરિઝનોળિચંતિયચ-પશુનિનું (નર-માદા સંબંધી), હું સ્વયં એ મિથુનને એવું નહિ. બીજાઓને સેવરાવું નહિ અને બીજા સેવનારાઓને સારા માનું નહિ. જીવતાં સુધી, ત્રિવિધ-ત્રિવિધ ભાગે, (એટલે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org