________________
૩૭૨
દશ વૈકાલિક
સાંભળેલી હાવાથી આ ચૂલિકાને ‘ અનંતરઆગમ ' જાણુવું. શબ્દોના કહેનારની પવિત્રતા અને શ્રોતાની યાગ્યતા બન્નેના સહયાગ થતાં સાંભળવા–સંભળાવવાનું ફળ મળે છે. અહિં કહેનાર ખૂદ તીથ "કર અને સાંભળનાર પુણ્યાનુબંધિ પુણ્યવાન આત્મા, એમ બન્નેને સુયેગ થવાથી આ ચૂલિકાના શ્રવણુથી ચિંતામણીરત્નતુલ્ય ચારિત્રધર્મના અવ્યવસાયે પ્રગટે છે. વધે છે અને અખંડ બને છે.] (૫૦૩) અનુભોગવદેિગવદુ-નળમિ પહિતોબદ્ધ વેળ। હિસોલમેવ ગપ્પા, વાયવ્યો હોઙામેળ ।। ચૂ૦ ૨-રા અનુસોબર્વા-ત્ર=અનુસ્રોત (લેાકપ્રવાહમાં) પ્રસ્થિત (ગતિ કરતા) વદુનમિ=ઘણા પ્રાણીઓમાં હિરોશ= પ્રતિસ્રોત ( પ્રવાહથી ઉલટુ') પ્રયાણ કરવાના રુદ્રğાં લક્ષ્યવાળા હોામેળ-માક્ષાથી આત્માએ અલ્પા=પેાતાના આત્માને હિમોઅમેન=પ્રતિસ્રોત જ (લેાકપ્રવાહથી ઉલટા જ) ચમ્પો ચલાવવા. (ચૂ૦ ૨-૨)
[ નદીના પ્રવાહમાં તણાતું કા" જેમ સમુદ્રમાં પહેાંચે, તેમ વિષયસેવનરૂપ ઉન્માર્ગે ચઢેલા-માત્ર દ્રવ્યક્રિયારૂપ અનુકૂળતાને વશ પડેલા અને તેથી ધર્મક્રિયા કરવા છતાં સંસારરૂપી સમુદ્રમાં ભમતા ધણા લેાકમાં કંચિત્ વિષયવિમુખતારૂપ સંયમનું લક્ષ્ય પામેલા મેાક્ષાર્થી જીવે અનુકૂળતારૂપ લેાકપ્રવાહને છેાડીને પોતાના આત્માને પ્રતિકૂળતારૂપ સામાપૂરે ચલાવવા. અર્થાત્ અનુકૂળતાના પક્ષ તજીને સયમનાં વિવિધ કોને પ્રસન્નચિત્તે સ્વીકારવારૂપ પ્રતિકૂળતાને પક્ષ કરીને આત્માને સંસાર સમુદ્રથી પાર ઉતારવે
અનુકૂળતા આપાતમર હાવાથી ગમી જાય તેવી હેાવા છતાં પરિણામે કાતિલ ઝેરની જેમ આત્માના ભાવપ્રાણુરૂપ જ્ઞાનાદિ ગુણાને નાશ કરે છે અને પ્રતિકૂળતા પ્રારંભમાં કટ્ટુ-દુઃખદાયી છતાં ઔષધની
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only