________________
ચૂલિકા બીજી ]
૩૭૪
જેમ પરિણામે જીવને કર્મરોગથી મુક્ત કરે છે, છતાં મૂઢરાગી જેમ ઔષધના પ્રતિપક્ષી હોય, તેમ ઘણા આત્માએ માહમૂઢ હાવાથી પ્રતિકૂળતાથી ડરે છે, અનુકૂળતાને વશ થઈ કર્મરૂપી રાગને વધારે છે. તેઓના પ્રવાહમાં તણાવું (અનુકરણ કરવું) તે કાઈ રીતે હિતકર નથી, માટે તેનું અનુકરણ છેડીને પરીષહા, ઉપસર્ગા, વગેરેનાં કષ્ટો સહુવારૂપ સામાપૂરે તરવા તુલ્ય શ્રી જિનવચનનું અખંડ-નિરતિચાર પાલન કરવું, એમ કરનારના જ મેાક્ષ થાય છે. જે લજ્જા કે દાક્ષિણ્યતાથી પણુ લેાકનું અનુકરણ કરે છે તે સંસારમાં ભમે છે. જિનવચનથી વિપરીત ખીજાનું અનુકરણ કરવું તેમાં વસ્તુતઃ લા પણ નથી અને દાક્ષિણ્યતા પણ નથી.]
?
(૫૦૪) અછુતોબમુદ્દો હોલો, પડતોબો ગાસવો મુવિત્તિયાળ । अणुसोओ संसारो, पडिसोओ तस्स उत्तारो ॥ चू० २-३ ॥ હોકો=સામાન્ય લેાક ( કના ભારેપણાથી ) અનુલોબમુદ્દો અનુકૂળ પ્રવૃત્તિમાં સુખી હૈાય છે, એથી વિપરીત સુવિદિશાનં=સાધુ પુરુષને ોિમો= પ્રતિકુળ માગ માં આપવો-આશ્રવ (આદર) હાય છે. કારણ કે અનુસોત્રો અનુłળ માગ એ સંશો=સ સાર છે અને જિજ્ઞોશો-પ્રતિકૂળ માર્ગ તસ ઉત્તારો સસારના ઉતાર (પાર ઉતારનાર) છે. (ચૂ૦ ૨-૩)
=
[જેમ પાણીના પ્રવાહમાં તરનારને પરિશ્રમ-કષ્ટના અનુભવ થતા નથી, સામે પૂરે તરનારને બહુ પરિશ્રમ લાગે છે, તેમ કષ્ટથી ડરનારા ઘણા જનસમૂહ અનાદિ લેાકપ્રવાહને અનુસરવામાં આનંદ માને છે. વિવેકી એવા ઘેાડા સાધુપુરુષા જ (અનુકૂળતાના આશ્રય લેવાથી ભાગવવાં પડતાં ભાવિકોના ભયથી વત માનમાં કોને સહુવારૂપ પ્રતિકૂળતામાં આનંદ અનુભવે છે. તેથી જ તેએ સ'સારથી પાર ઉતરે છે. કારણ કે અનુકૂળતા એ સૌંસાર અને પ્રતિકૂળતા એ મેાક્ષમાર્ગ છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org