________________
-
-
-
-
-
ચૂલિકા પહેલી ] શેઠ-શાહુકાર વગેરે સુખની વિપુલ સામગ્રી પામેલાઓ પણ ઘણા દુ:ખી દેખાય છે, માટે પરિણામે વિડંબના અને દુર્ગતિના ભોગ થવું પડે તેવા ગૃહસ્થાશ્રમથી મારે સયું, ઈત્યાદિ વિચારવું..
(૨) નિબં-ગૃહસ્થના શામમો =વિકારને કરનારા (શબ્દ-રૂપ-બંધ-રસ–સ્પર્શ વગેરે) વિષયે દુષમકાળમાં દુના=હલકા-તુચ્છ અને રૂરિગા=અપકલ ટકનારા (ાય છે.
[અર્થાત ભોગની ભાવનાથી ચારિત્ર છોડવાની ઈચ્છા થઈ હોય તે પણ ઉચિત નથી કારણ કે ચારિત્રના પાલનથી મળનારા દેવગતિના ભેગો સુંદર અને સાગરેપમો સુધી ટકે તેવા હેય છે, તેની અપેક્ષાએ મનુષ્યના ભોગો ગમે તેટલા શ્રેષ્ઠ હોય તે પણ તુચ્છ અને અલપકાલમાં નાશ પામનારા છે, માટે પણ ગૃહસ્થાશ્રમની ઈચ્છા કરવી હિતકર નથી.].
(૩) મુકો =અને વળી દુષમકાળમાં મજુતા= મનુષ્યો (પ્રાણીઓ) સાચવશુઢા=બહુધા માયાવી હોય છે.
[ દુષ્યમાકાળે જી વિશેષતયા માયાવી હોવાથી તેઓને વિશ્વાસ થાય નહિ અને વિશ્વાસના અભાવે સુખ મળે નહિ. ઉલટું કપટીઓના સહવાસમાં રહેતાં કલુષિત વાતાવરણથી મને દુઃખ થાય અને માયાને યોગે દુષ્ટ કર્મોને બંધ તથા તેના કડવા વિપાક ભોગવવા પડે તે વધારામાં. માટે ગૃહસ્થાશ્રમથી સયું, એમ ચિંતવવું.].
(૪) મે ૧ મે સુવે અને આ મારાં (સંયમનાં) દુબે (કણો) = વિરાટોવા અવિરૂદીર્ઘકાળ રહે તેમ થવાનું નથી..
[ પરીષહ કે ઉપસર્ગો ચેડા કાળ માટે–મર્યાદિત હોવાથી તેનાં દુઃખે ચિરસ્થાયી નથી. સાધુતાના નિરતિચાર પાલનથી પરીષહઉપસર્ગો ટકી શકતા નથી, ઉપસર્ગો કરનારા ઉલટા વશ થઈ જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org