SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ [દશ વૈકાલિક છે અને દુઃખો સુખના રૂપમાં બદલાઈ જાય છે. એટલું જ નહિ, પરીષહાદિ સહવાથી કર્મોની મોટી નિર્જરા થાય છે, એથી સંયમ સામ્રાજ્યના અપૂર્વ આનંદને અનુભવ થાય છે અને ભાવિકાળે સદ્ગતિનાં સુખો મળે છે. એથી વિપરીત દીક્ષા છેડી દેવાથી આ જન્મ ઉપરાંત અન્ય જન્મોમાં નરકાદિ માઠી ગતિઓનાં આકરાં દુઃખ ભેગવવાં પડે છે, માટે ગૃહસ્થાશ્રમનું કઈ પ્રજન નથી. એમ વિચારવું] (૫) રોમન પુરક્ષા દીક્ષા છેડવાથી હલકા લોકેનાં પણ સન્માન કરવાં પડશે. [ચારિત્રધર્મના પ્રભાવથી સાધુને રાજા-મંત્રી-શેઠસામંતાદિ મોટા માણસે પણુ-સન્માન કરે છે. તેને બદલે દીક્ષા છેડવાથી પિતાના દોષ ઢાંકવા માટે હલકા લોકોનાં પણ માન-સન્માન કરવાં પડે છે, અર્થાત હલકાથી પણ હલકા બનવું પડે છે. એટલું જ નહિ, દીક્ષા તજવાથી દુષ્ટરાજ્યમાં “રાજાની વેઠ કરવી વગેરે આ જન્મમાં જ કડવાં ફળો આવે છે. માટે ગૃહાશ્રમથી સયું! એમ વિચારવું.] (૬) વંત ૨ પરિણા લીધેલી દીક્ષા છેડવી તે વમેલાનું લક્ષણ છે. [ખાધેલાનું વમન કરીને પુનઃ તેને બહાર કરવો એ જેમ કુતરાંશિયાળ વગેરે નીચનું કર્તવ્ય છે, એ રીતે વમેલા ભેગોને પુનઃ ભોગવવાની ઈચ્છા કરવી તે પણ યુદ્ધનું કર્તવ્ય છે, પુરુષોમાં પણ નિન્દા થાય તેવું છે. માટે જાતિવંત પશુઓ પણ ન કરે તેવું હલકું હું મનુષ્ય અને તેમાં પણ સાધુ થઈને કેમ કરું? ઈત્યાદિ વિચારે.] (૭) પ્રવજ્યાને ત્યાગ એ વસ્તુતઃ બરફ અધોગતિમાં વાસ વસવાને વારંવચા સ્વીકાર છે. I [ દીક્ષાના ત્યાગથી નરક અથવા તિર્યંચ જેવી દુર્ગતિમાં ઉત્પન્ન થવાના નિમિત્તભૂત કર્મને બંધ થશે, એથી ચિરકાળ દુર્ગતિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy