________________
અધ્યયન દશમું ]
૩૩૧ હોય, નિઝાવાયારૂપું-સેનું જેની પાસે ન હોય, અને ને=જે મુનિ જિદિનો ગૃહસ્થના સંબંધને વરિવજ્ઞા=સર્વથા તજે, (અર્થાત્ ગૃહોનું મમત્વ ન રાખે.) તે ભિક્ષુ જાણ. (૧૦)
[કવાયના ત્યાગ દ્વારા અત્યંતર અને ધન, સુવર્ણ, રૂપું વગેરે બાહ્ય પરિગ્રહને તજીને પૂર્વોપાર્જિત કર્મોની નિર્જરા માટે વિનયવૈયાવચ્ચ, સ્વાધ્યાય, તપ, જપ, ધ્યાન, વગેરે સંયમયોગનું સતત સેવન કરે, તથા ભક્તગૃહસ્થને પણ પ્રતિબંધ (સંબંધ કે મમત્વ) વજો, તે સાધુ નિરતિચાર ચારિત્રને પાળવાથી ભાવસાધુ જાણો] (४६८) सम्मट्ठिी सया अमूढे, अस्थि हु नाणे तवे संजमे अ। तवसा धुणइ पुराणपावगं, मणवयकायसुसंवुडे
તે સ મિવ -ગાં વળી કટ્રિી=સમ્યગદષ્ટિ (ગુણવાળો હોવાથી) સદા અમૂઢે મૂઢતા રહિત એવું માને કે જ્ઞાન, તપ અને સંયમ એ (આત્માના ગુણે મારામાં) દુનિચે થિ= છે જ. એવા દઢ પરિણામવાળો જે સાધુ તવણાક(બાહા અત્યંતર) તપ વડે પુરાણવાવ=પૂર્વ બાંધેલા પાપકર્મોને ધુળરૂખપાવે (તોડે) તથા માત્ર ચાચમુસંયુ=મન-વચન અને કાયાથી સંવૃત (ત્રણ ગુમિઓથી ગુપ્ત) હોય, ન મિ-તે ભાવસાધુ જાણ. ૧૦–૭). - સિમ્યગ્દર્શન હોવાથી મૂઢતા ટળે, મૂઢતાના અભાવે તત્ત્વાતવનો વિવેક પ્રગટે અને તેથી અતીન્દ્રિય પદાર્થોમાં પણ હેય ઉપાદેયને વિવેક કરાવનારું જ્ઞાન, કર્મરૂપ મેલને ધોવામાં નિર્મળ જળ તુલ્ય તપ, તથા નવા કર્મોના બંધને રોકવારૂપ સંયમ એટલે સંવર, વગેરે ગુણેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org