SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ [દશ વૈકાલિક સ`વર (વિજય) થઈ શકે નહિ. એમ પાયામાં જિનવચનના યથાર્થ - પણાની શ્રદ્ધા અને તેના આધારે પ્રગટેલી ધ્યા, વ્રતપાલન, ઇન્દ્રિય જય, વગેરે સાધુતાનાં જરૂરી અંગ છે. તે જેનામાં પ્રગટ તે ભાવસાધુ કહેવાય. સર્વ જીવાને સુખના રાગ, દુ:ખ પ્રત્યે દ્વેષ, મરણના ભય, જીવવાની ઇચ્છા, વગેરે સમાન હોવાથી જીવ માત્ર પેાતાના તુલ્ય છે, માટે પેાતાને ન ગમતું દુ:ખ ખીજાને પણ નહિ કરવું’ એમ સમજતા સાધુ અહિંસાદિ તેને પાળા પરપીડાને તજે. અહીં મહાત્રાને સ્પર્શે ' એમ કહ્યું તેમાં એ આશય છે કે કેવળ−ક્રિયાથી ત્રતાનુ પાલન કરે, એટલું જ નહિ કિન્તુ આત્માને અહિંસા-સત્ય-અચૌય બ્રહ્મ અને અપરિગ્રહના પરિણામવાળા બનાવે, અર્થાત્ ભાવથી સવિરતિ ગુણસ્થાનકને પ્રગટ કરે. એમ છતાં ઇન્દ્રિયો નિરકુશ રહે તે સગુણાથી ભ્રષ્ટ થાય, માટે પ્રાપ્ત ગુણાની રક્ષાપૂર્વક અપ્રાપ્ત ગુણાને પ્રગટાવવા ઇન્દ્રિયાના ય કરે, એમ કહ્યું છે. (૪૬૮) ચત્તરિ યમે સયા તાણ, धुवजोगी हविज्ज बुद्धवयणे । अहणे निज्जायरूवरयए; गिहिजोगं परिवज्जए जे स भिक्खू ||१०- ६ | Q.. વળી ક્ષમા-નમ્રતા-સરળતા અને સ ંતેષરૂપ પ્રતિપક્ષગુણેાના અભ્યાસ દ્વારા ખેંચા=નિત્ય ચાર ઝમાત્ વમે= (ધા)િ ચાર કષાયાને લમે (જીતે), યુદ્ધથળે=(અહીં સપ્તમી તૃતીયાના અમાં હોવાથી જિનચન વડે દૈવજ્ઞોત્ત=નિત્ય ઉચિત ચેાગવાળા (એટલે સયમને ચેાગ્ય સઘળી કરણી કરનારા, અર્થાત્ આગમને અનુસરનારા) વિજ્ઞ=હાય, બળ-અનિક,(ચતુષ્પદ વગેરે ધન વિનાના) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy