________________
૩૧૪
[ દશ વૈકાલિક નવમા અધ્યયનનો ઉદ્દેશે [ ત્રણ ઉદ્દેશમાં વિનયનું સ્વરૂપ, તેની ઉપાદેયતા, વિનયઅવિનયનાં સુખદ-દુઃખદ ફળો અને વિનીતનો ઉત્તરોત્તર થતો આત્મવિકાસ, વગેરે જણાવ્યું. હવે ચેથા ઉદ્દેશામાં મોક્ષના અનન્ય સાધનરૂપ સમાધિનું વર્ણન કરે છે. તેમાં સમાધિના પ્રકારો, ભેદો, ઉપાય, વગેરે ટુંકમાં પણ સચેટ વર્ણવ્યું છે. ક્રમશ-વિનય-શ્રત-તપ અને આચારદ્વારા સમાધિને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, તે જણાવીને એ વિનય-બુત તપ અને આચારને સિદ્ધ કરવાના ચાર ચાર પ્રકારો કહ્યા છે. વસ્તુતઃ અધ્યાત્મપ્રિયમુનિને મોક્ષને સરળ અને શુદ્ધ માર્ગ જણાવ્યું છે.]
ત્રણ ઉદ્દેશાઓમાં સામાન્યતયા કહેલા વિનયને અહીં વિશેષતયા વર્ણવે છે
(સૂ–) સુર્થ એ થાય ! તે મવથા વમવવાર્થइह खलु थेरेहिं भगवंतेहिं चत्तारि विणयसमाहिडाणा पन्नत्ता। कयरे खलु ते थेरेहिं भगवंतेहिं चत्तारि विणयसमाहिट्ठाणा पन्नत्ता ? इमे खलु ते थेरेहिं भगवतेहिं चत्तारि विणयसमाहिट्ठाणा पन्नत्ता, तंजहा-विणयसमाही, सुअसमाही, तवसमाही, રાવાસમા I- ૧-૩૦ ક–જૂ-શા
શ્રીસુધર્મા સ્વામીએ પોતાના શિષ્ય શ્રીજબૂસ્વામીને (કહેલાં વચનો અહીં) કહે છે કે-સારસંહે આયુમન જબ્બ ! તે માવા તે ભગવાન શ્રીવમાન સ્વામીએ gવં સ્વયં–આ પ્રમાણે કહેલું કે મુબ=મેં સાંભળેલું છે. તે સાંભળેલું કહે છે કે-)
આ ભરત ક્ષેત્રમાં, અથવા આ શાસનમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org