________________
૨૮૬
અધ્યયન નવમુ–ઉદ્દેશ બીજો
[આ ઉદ્દેશમાં વિનયને ધર્મના મૂળ તરીકે ઓળખાવી તેનાં ક્રમિક ફળા જણાવ્યાં છે. તે પછી રીસ કરે દેતાં શિખામણ, ભાગ્યદશા પરવારી' એ કહેવતને ચરિતાર્થ કરતું અવિનીતને આ જન્મમાં કેવી હાનિ થાય છે તે જણાવ્યું છે, તે પછી તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાં પણ જીવ-વિનય-અવિનયનાં કેવાં કળા અનુભવે છે તે કહ્યું છે અને લૌકિક વિદ્યા માટે પણ વિવિધ કષ્ટો ભાગવવાં પડે છે તથા વિનય કરવા પડે છે, તા લેત્તર વિદ્યા (જ્ઞાન-ક્રિયા) માટે તે ગુરુવિનય અવશ્ય કરવા જ જોઇએ, એમ વિધાન કરી વિનય કરવાની રીત અને અવિનય થઈ જાય તેા તે ગુરુને તું ખમાવવા વગેરે કહ્યું છે. ઉત્તમ આત્માં પ્રકૃતિથી વિનીત હોવાથી તે વિનયને સ્વયં સમજે છે અને કરે છે, એથી વિપરીત ભારેકી મૂઢ વારંવાર પ્રેરણા કરવા છતાં વિનય કરતા નથી, કરે તેા પણુ અપ્રસન્ન રહે છે, ઈત્યાદિ ઉત્તમ-અધમ જીવનું અંતર જણાવ્યું છે. પ્રાન્તે વિનીતના અવશ્ય મેાક્ષ થાય છે, માટે વિનય કરવા જોઈએ, એમ કહીને ખીજા ઉદ્દેશાને પૂર્ણ કર્યો છે. તે ક્રમશઃ ગાથાઓથી સમજી શકાશે.] (૪૧૮) મૂઝાય વધમવો તુમસ,
[દશ વૈકાલિક
साहप्पसाहा विरुति पत्ता,
खंधाउ पच्छा समुर्विति साहा ।
Jain Education International
तओ से पुष्कं च फलं रसो अ ॥ ९-२- १॥ જેમ તુમસ્ત=વૃક્ષના મૂહા-મૂલમાંથી અંધત્ત્વમયો= સ્કંધની ઉત્પત્તિ થાય છે, પ∞ાતે પછી સ્કધમાંથી સા=િમાટી શાખા સમુવિંતિ-ઊગે (પ્રગટે) છે, સા
For Private & Personal Use Only
www.jainelibrary.org