________________
અધ્યયન નવમું–ઉ૦ ૧]
૨૮૫ आराहइत्ताण गुणे अणेगे,
પાવર રિદ્ધિમજુત્ત-તિ ચેમિ –– ળા ભવિબુદ્ધિમાન સાધુઓ (ગુરુવિનયના ફળને જણાવનારાં) કુમાલબારું સવાક્યોને સુચા=સાંભળીને આચાર્યને વધુમો=અપ્રમત્ત થઈને સુકૂના=શુશ્રષા (સેવા) કરે (જે એ રીતે ગુરુસેવામાં તત્પર બને) તે તે જ્ઞાનાદિ જુણે અનેક ગુણેને બાહરૂત્તાન= આરાધીને તે જ ભવમાં કે અન્યભોમાં સુકુલમાં જન્મ વગેરે ધર્મ સામગ્રી પામીને પરંપરાએ અણુતરું સિદ્ધિ અનુત્તર સિદ્ધિને અર્થાત્ મુક્તિને પાવરૂ પામે, તિ મિત્રએ પ્રમાણે હું (કહેલું) કહું છું. (૧–૧૭)
[અહીં બુદ્ધિમાન કહેવામાં આશય એ છે કે જે સટ્ટાકોને સાંભળીને તે પ્રમાણે આરાધે તે જ બુદ્ધિમાન છે. વળી જે એ પ્રમાણે વિનય કરે તેની તે ભવમાં કે અન્ય ભવમાં અવશ્ય મુક્તિ થાય જ, એ નિશ્ચિત જણાવ્યું છે. અપ્રમત્તપણે ન આરાધે તે વચ્ચે વચ્ચે અકુશળ પરિણામો (દુષ્ટ ભાવો) આવી જતાં કરેલી આરાધના નિષ્ફળ જાય, સાનુબંધ આરાધના ન થાય અને તેથી મુકિત ન થાય, માટે અપ્રમત્તપણે અટલે સતત સાવધાનીપૂર્વક આરાધે. આ કારણે જ નાનું પણ ધર્માનુષ્ઠાન સતત સેવવું એમ જ્ઞાનીઓએ કહેલું છે. ક્રિયામાં સાતત્ય ગુણ ક્રિયાને શીઘ્ર ફળવતી બનાવનાર છે. એના વિના તૂટક મટી આરાધના કરે તો પણ તેનું ફળ યથાર્થ કે શીધ્ર મળતું નથી.]
समत्तो नवमज्झयणस्स पढमो उद्देसो। નવમા અધ્યયનને પહેલો ઉદ્દેશ સંપૂર્ણ
F 4 5
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org