________________
૨૮૪
संपाविउकामे अणुत्तराई,
બારાદળ તોતર ધમ્માની ।।૧-૩-૬ા બારિત્ર=આચાય જ્ઞાન દન ચારિત્ર વગેરે ભાવરત્નાની મહારા=માટી ખાણુ છે. તથા સમાદિનોને-સમાધિરૂપ ચાગાથી (વિશિષ્ટ ધ્યાનથી) સુત્ર-શ્રુતજ્ઞાનથી (દ્વાદશાહ્ગીરૂપ આગમના મળે), સી=સદાચારથી અને ઔપાતિકી વગેરે વૃદ્ધિ બુદ્ધિથી મહેસી=મેાક્ષની ઇચ્છાવાળા છે. (અન્ય આચાર્યાં ‘ધ્યાન યાગ શ્રુત શીલ અને બુદ્ધિની ખાણ સરખા આચાર્ય માક્ષની ઈચ્છાવાળા છે’ એમ અથ કરે છે) તેને અનુત્તરાડું-અપૂવ જ્ઞાનાદિાને સંવિઙજામે=મેળવવાની ઇચ્છાવાળા (માત્ર જ્ઞાનાદિ ગુણાને મેળવવાની ઈચ્છાથી જ નહિ, પણ) ધમ્માની= કની નિર્જરાને ઇચ્છતા સાધુ એવી રીતે વિનય કરીને બાપ-આરાધે કે તેઓને તોસસ તાષ પમાડે, અર્થાત્ અમુક કારણે-અમુક પ્રસંગે જ વિનય કરીને અટકી ન જતાં વારવાર સતત વિનય કરીને પ્રસન્ન કરે. (૧-૧૬) [માત્ર જ્ઞાનાદિ મેળવવાના ધ્યેયથી વિનય કરનાર યથા વિનય કરી શકે નહિ, કર્મોની નિરાના ધ્યેયથી વિનય કરનારને નિર્જરા થવાથી ગુણા તા પ્રગટે અને ઉપરાંત મુક્તિ પણ થાય. માટે ગુરુના વિનય એક મુક્તિના ધ્યેયથી કરવા. એ રીતે કરેલે વિનય ગુરુને પ્રસન્ન કરી શકે છે અને ગુરુની એવી પ્રસન્નતાથી– આશીર્વાદથી સકાર્યોની સિદ્ધિ થાય છે.]
(૪૧૭) સુવાળા મેદ્દાવિ સુમતિગારું, सुस्सए आयरिअप्पमत्तो ।
Jain Education International
[દેશ વૈકાલિક
For Private & Personal Use Only
www.jainelibrary.org