________________
૨૬
ભગવતાના કે જૈન શાસનના વિશ્વમાં સર્વથા અભાવ હાય. મહાવિદેહ નામનુ ક્ષેત્ર કે જે વિશ્વની ખરાખર મધ્યમાં છે, ત્યાં કદાપિ તીથકાના અભાવ હાતા નથી. તે તીથંકરાનું શાસન (જૈનશાસન) સદાય જીવાને રાગ-દ્વેષાદિ વિકારામાંથી ખચાવી નિર્વિકારી બનાવે છે. વિકાર એ રાગ છે, નિર્વિકારતા એ આરાગ્ય છે. રાગ એ દુઃખનું કારણ છે આરાગ્ય સુખનું કારણ છે, આત્માને સથા રાગી-વિકારી બનાવવાનું કામ માહનું શાસન કરે છે, ત્યારે નિરાગી નિર્વિકારી બનાવવાનુ કામ જૈનશાસન કરે છે.
જીવ માત્રને જે થાડુ કે ઘણું કાઇ પણ વિષયનું દુઃખ અનુભવાય છે તે માહના શાસનના પ્રભાવ છે. અને જીવમાત્રને થોડુ કે ઘણું માહ્ય કે અભ્યંતર કાઇ પણ પ્રકારનું સુખ પ્રાપ્ત થાય છે તે જૈનશાસનના ઉપકાર છે. કારણ એ છે કે માહ હંમેશાં બીજાનુ. સુખ લુટીને, બીજાને દુઃખી કરીને જીવને સુખ ભાગવવાનું શીખવે છે, તેથી ઉલટ જૈન શાસન હમેશાં બીજાને સુખી કરીને બીજાને દુ:ખમાંથી શકયતા મુજબ છેાડાવીને જીવને સુખી થવાનુ* શીખવે છે.
અનાદિ કાળથી વિશ્વના જીવાના માટા ભાગ આ તત્ત્વથી અજાણ્–અજ્ઞ હાવાથી માઠુની જાળમાં સપડાચેલા છે અને માહના શાસનને અનુસરતા સુખની ઇચ્છાથી પ્રાયઃ બીજા જીવાને દુ:ખી કરતા આબ્યા છે અને તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org