________________
૭
તે સુખી થવાને બદલે વસ્તુતઃ દુઃખમાં સપડાતા રહે છે. બહુ થાડા જીવા કે જેએના ઉપરથી માહના પ્રભાવ ઘટી ગયા હૈાય છે તે જ માહુશાસનના અપકાર અને જૈનશાસનના ઉપકારને સમજી હેય–ઉપાદેયના વિવેક કરી શકે છે. આ વિવેકથી જીવ જૈનશાસન પ્રત્યે કૃતજ્ઞ મની તેની સેવા કરવા ઉત્સાહી અને છે. માત્ર કુલથી જૈન કે નામ માત્રથી જૈન હાય તેને આ વિવેક પ્રગટતા નથી. ભલે તે જૈન કુળના પ્રભાવે દાનાદિ ધર્મની પ્રવૃત્તિ કરે પણ તેના ઉપર પ્રભાવ માહના શાસનના હાય છે, તેથી તેની ધાર્મિક પ્રવૃત્તિ પણ પ્રાયઃ જન્મ-મરણાદિ સંસારને વધારનારી અને છે. આત્માનુ આરોગ્ય તેને દુર્લભ ખનતું જાય છે, ધમ પ્રવૃત્તિ કરવા છતાં રાગ-દ્વેષાદિ અંતરગ રાગા બેકાબૂ બનતા જાય છે. વમાનમાં પંચમ કાળના પ્રભાવે ભરત ક્ષેત્રમાં મહુધા જીવે આ પરિસ્થિતિને વશ પડેલા છે. બહુ થોડા જીવા જ ઉપર જણાવ્યે તે વિવેકને પામી સુખના સાચા માને પામી-પાળી શકે છે. એ મહાભાગ પુણ્યવાનાના પુણ્યના પ્રભાવે થેાડી પણ શાન્તિ જીવા અનુભવી શકે છે. અવસર્પિણી કાળમાં-આવા મહાભાગેાની સખ્યા ઘટી રહી છે તેવા કાળમાં પણ જે થાડા ઊત્તમ લઘુકર્મી આત્માએ જૈન શાસનના ઉપકારાને સમજી તેની આરાધના માટે અનિવાય એવા સયમના માગ સ્વીકારે છે તેઓને સયમની જૈન શાસનની સેવામાં વિશિષ્ટ મદદ કરી શકે તેવા આ ગ્રન્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org