________________
२३
સાબરમતી વિદ્યામંદિરમાં ઘણા વર્ષ પ્રમુખ તરીકે રહેલા અને તેની ઉન્નતિ માટે અથાગ પ્રયત્ન કરેલા.
સાબરમતી જૈનસઘના તથા શ્રીસ‘ઘના વધુ માન તપ-આય.બીલ ખાતાના તેઓ આગેવાન ટૂસ્ટી હતા. અને જીવનપર્યંત ટ્રસ્ટી તરીકે કામ કરી શ્રી સંઘની ઉન્નતિમાં સારા રસ લીધેલેા.
માતુશ્રી તથા પિતાશ્રી અનુક્રમે સવત ૧૯૮૮-૮૯માં દેવલાક પામ્યાં. તેમની યાદગીરીમાં સાખરમતીમાં એક સાર્વજનિક દવાખાના માટે મકાન બંધાવી આપ્યું તથા ત્યારખાદ તેમનાં માતુશ્રીના શ્રેયાર્થે તે દવાખાનામાં એક્સરે વગેરે માટે બીજા રૂમ ખ'ધાવી આપ્યા અને તે દવાખાનું સાખરમતી ગ્રામપંચાયતને ચલાવવા આપ્યું. જે હાલ અમદાવાદ મ્યુ. કેર્પોરેશન શાહ મગનલાલ મેાતીચંદના નામે દવાખાનું ચલાવે છે.
તેઓશ્રી ડાયાબિટીસના દર્દથી પીડાતા હતા છતાં તેમણે સ'વત ૨૦૧૨ માં શ્રી સમેતશિખરજી યાત્રાપ્રવાસની પ૦૦ યાત્રાળુઓની સ્પેશિયલ ટ્રેનમાં આગેવાનીભર્યાં ભાગ લઈ સારી રીતે યાત્રા કરી હતી.
તેઓશ્રીને સંતાનમાં ફક્ત ત્રણ પુત્રીએ જ હતી અને પુત્ર નહાતા. જેથી તેમના નાના ભાઇ શ્રી પેાપટલાલના પુત્ર શ્રી ચીમનલાલ જેમને પાતે પેાતાને ત્યાં જ ઉછેરી માટા કરેલા, તેમને ઈ. સ. ૧૯૪૭માં દત્તક તરીકે લીધેલા જે હાલ તેમનુ કામકાજ સભાળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org