________________
=
=========
===
=
૧૬૬
[ દશ વૈકાલિક (૨૬) gષે ર તો , નાયપુળ માલિયા
सव्वाहारं न भुंजंति, निग्गंथा राइभोअणं ॥६-२६॥
અહે ! ( આશ્ચર્ય છે કે- ) સરગવુહિં=સર્વ તીર્થકરોએ તપ અનુષ્ઠાનને નિયંત્રનિત્ય (અપ્રતિપાતિ) કહ્યું છે. તે તપ અનુષ્ઠાન કેવું છે ? ઉ૦ =જે અંકજ્ઞા= સંયમ રમાતુલ્ય (સરખી-સંયમને અનુસરતી) ચિત્તો દેહની રક્ષા કરવી અને મત્ત મોચાં એકવાર ભેજન કરવું. (એ સાધુનો અપ્રતિપાતી તપ છે.) (૨૩)
[તપ નિત્ય–અપ્રતિપાતી એ કારણે છે કે તેમાં અહિત કંઈ થતું નથી અને તપ ઉપરાંત બીજા પણ ગુણોની વૃદ્ધિ થાય છે. એમ એકાન્ત લાભને વ્યાપાર હોવાથી તે નિત્ય છે, અર્થાત્ કદાપિ નુકશાન કરતો નથી. લગ્ન એટલે સંયમને બાધા ન થાયસંયમમાં અનુકૂળ રહે તેવી શરીરની રક્ષાપૂર્વક એકવાર ભોજન કરવું, તેમાં સંતોષ, લોલુપતાને અભાવ, રસનાને વિજય અને સંયમની વૃદ્ધિ વગેરે વિશિષ્ટ ગુણનું ધ્યેય હોવાથી ઉપવાસાદિ તપ કરતાં પણ વધારે નિર્ભર છે. એકભક્તના દ્રવ્યથી અને ભાવથી એમ બે ભેદ છે, તેમાં એકવાર ભોજન લેવું, તે દ્રવ્યથી એકભક્ત અને કર્મબન્ધ ન થાય તેમ રાગ-દ્વેષ વગેરે તજીને લેવાથી એક એટલે શ્રેષ્ઠ–અદ્વિતીય માટે ભાવથી એકભકત સમજવું. તે માત્ર દિવસે જ અને રાગ-દ્વેષાદિ દે સેવ્યા વિના કરે તે જ બને, અન્યથા દ્રવ્યથી એકવાર ભોજન કરવા છતાં ભાવથી એકભક્ત ન ગણાય.]
રાત્રિભોજનમાં દોષ હોવાથી તે એક (શ્રેષ્ઠ) ન ગણાય, કિન્તુ સાથે કર્મબન્ધ થતું હોવાથી બે ગણાય. તે દેશે કહે છે કે મે આ ત્રસ અથવા (અને) સ્થાવર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org