SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ - -- ૧૫૪ [ દશ વૈકાલિક તત્વ=તેમાં ભગવાન શ્રીમહાવીરદેવે પહેલું સ્થાન મં-આ રેશિંગકહ્યું છે. શું કહ્યું છે? “અહિંસા નામનું ૧૮ આચારમાં પહેલું સ્થાન કહ્યું છે. (અહીં પ્રશ્ન થાય કે અહિંસા તે સર્વધર્મવાળાઓએ કહી છે, એમાં નવું શું છે? તેને ઉત્તર એ છે કે “આધાકર્મવગેરે દેને ત્યાગ કરવાનું જણાવીને હિંસા થાય તેવું કે કાર્ય કરવા, કરાવવા અને અનુમોદવાનો પણ નિષેધ કરેલો હોવાથી) શ્રી મહાવીરે કહેલી અહિંસા નિવા-સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. (એવી અહિંસા બીજાઓએ કહી નથી. તે પણ માત્ર ઉપદેશ જ કર્યો છે એમ નહિ, કિતુ ધર્મની સાધના તરીકે પોતે) ત્રિા=પાળી છે. (કારણ કે-એવી અહિંસામાં જ) નશ્વમૂસુત્ર સર્વ જી પ્રત્યે સંગનો સંયમ(દયા-રક્ષા)થાય છે. (૯) (એ જ સ્પષ્ટ જણાવે છે કે-)લેકમાં જેટલા વસ અથવા સ્થાવર જીવે છે, તેઓને જ્ઞા=જાણવા છતાં (રાગાદિને વશ મારવાની બુદ્ધિથી) કે અના=અજાણપણે (પ્રમાદ–અનુપયોગ વગેરેથી) પણ સ્વયં નો હણે નહિ અને બીજા પાસે વિઘાચા હણવે નહિ તથા ઉપલક્ષણથી હણનારને અનુદે પણ નહિ. (૧૦) (કારણ કે-)સર્વ પણ જીવે જીવવાને ઈચ્છે છે, મરવાને ઇચ્છતા નથી, તા-તે માટે દુઃખના કારણભૂત ઘી =ભયંકર વાળવદં=જીવવધને (હિંસાને) નિન્ય સાધુએ વજે છે. (૧૧) [અહિંસા પરમો ધર્મ” એમ કહેવા છતાં અહિંસાનું પાલન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy