________________
રિ-બહુમાન
ચારિત્રધર્મ
કાળથી અર્થ
ધન વગેરે
૧૫૦
[દશ વૈકાલિક જીથી સુરક્રિટ્રિશં=દુ બે પાળી શકાય તેવા (દુ શક્ય) ભાચારનો આચારરૂપ ક્રિયાકાડને મે=મારા કથનને મુળ=સાંભળે ! (૪)
સિત્ત્વગુણ વિના જડ ઈચ્છાના ત્યાગરૂપ આચારેનું પાલન દુષ્કર બને છે. કારણ કે જડને રાગ સદાચારોમાં આદર-બહુમાન પ્રગટવા દેતો નથી, માત્ર બાહ્યદષ્ટિએ પળાતા-મનને નહિ ગમતા આચારો દુષ્કર ન હોય તે પણ દુષ્કર લાગે છે. સત્વશાળી જીવ જડના રાગને તેડવા શક્તિમાન હોવાથી દુષ્કર આચારે તરફ પણ આદર-બહુમાન પ્રગટાવી શકે છે. માટે અહીં સાધુના ધામા વિશેષણને અર્થ “ચારિત્રધર્મ દ્વારા મોક્ષરૂપ અર્થને મેળવવાની ઈચ્છાવાળા” એવો કર્યો છે. અનાદિ કાળથી અર્થાન્તરે છવનું એ વિશેષણ તો છે જ, પણ તેને અર્થ “ધર્મદ્વારા અર્થ એટલે ધન વગેરે મેળવવાની ઈચ્છાવાળા એ કરે છે. એ રીતે વ્યવહારનયથી અનેકવાર બારરૂપ ગૃહસ્થને અને ક્ષમા વગેરે દશ પ્રકારને સાધુને ધર્મ પાળવા છતાં જીવને સંસાર તૂટ નથી, તેમ વર્તમાનમાં પણ ધર્મના કડક આચારે પાળવા છતાં અર્થ અને કામની (વિષયની) ઈચ્છા ન મરે તો સંસારથી મુકિત થાય તેમ નથી. માટે અહીં નિગ્રંથ સાધુનું સ્વરૂપ બતાવવા એ વિશેષણદ્વારા એવું સૂચન કર્યું છે કે ધર્મદ્વારા જે મેક્ષરૂપ અર્થને (પ્રજનને) સાધવા ઈચ્છે તેવા મોક્ષાથી સાધુના આ આચારે કહું છું. અર્થાત્ સાધુએ આચારોનું પાલન અર્થ-કામની ઈચ્છાઓનો નાશ કરી મોક્ષની એક ઈચ્છાથી કરવું જોઈએ, અન્યથા એ ઈચ્છાઓથી ક્રોધાદિ કષાય ઈચ્છા ન હોય તે પણ પિલાતા રહે છે અને સંસાર વધી જાય છે.].
- સાધુના આચારેનું મહત્વ જણાવે છે કે – (૨૧૫) ની રસ કુત્ત, ૬ ઢોઈ રમતુરંત
विउलट्ठाणभाइस्स, न भूयं न भविस्सइ ॥६-५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org