________________
અધ્યયન પાંચમું]
૧૧૯ પછી ગુરુને વિનંતિ કરે કે હે ભગવંત! આ ભેજનમાંથી ઈચ્છા પ્રમાણે આ૫ ગ્રહણ કરો.” જે તેઓ સ્વીકારે તે અતિસુંદર ન સ્વીકારે તે “બીજાઓને આપ” એમ વિનંતિ કરે. એથી તેઓ આપે તો ઘણું સારું, અને “તું આપ” એમ કહે તો ત્યારે વિશoi=પ્રશસ્ત મનથી (પ્રણિધાન પૂર્વક) પંરત્નાધિકના કમથી (અન્ય મતે બાળ, પ્રાથૂર્ણક, વૃદ્ધ, તપસ્વી, વગેરે ક્રમથી) સાધુઓને નિમંત્રણ કરે–વિનવે, જે તેઓ કઈ ઈચ્છે તે તેઓની સાથે (તેઓને આપીને) ભજન કરે. (૧-૯૫) જે કેઈન ઈ છે તે સાધુ ગાઢોણ=પ્રકાશવાળા(પહેલા) મા=ભાજનમાં (પાત્રમાં) જયંકયતનાથી પરસારિબં(હાથ કે મુખમાંથી એક કણ–બિંદુ પણ)નીચે ન પડે તેમ ઘર મુનિજ્ઞ= એક ભજન કરે. (૧–૯૬)
[ગુરુને નિમંત્રણ કરવાથી તેઓને વિનય થાય અને વ્યવસ્થા જળવાય. સ્વયં ગમે તેને આપવાથી ગુરુ આજ્ઞાને ભંગ થાય “કોને આપવું યોગ્ય કે અગ્ય છે વગેરે જાણીને ગુરુ આપે તે લેવાથી
લુપતાની પુષ્ટિ ન થાય અને લેનારને ગુરુ પ્રત્યે પૂજ્યભાવ વધે. ગુરુ આજ્ઞા વિના સ્વયં આપવાથી પરસ્પર અપ્રશસ્ત રાગ વધે. ગુરુનું બહુમાન ન સચવાય, અનધિકાર ચેષ્ટાને દોષ લાગે અને પરિણામે વૈરાગ્યને હાનિ પહોંચે. એથી અસંયમ વધે અને વિરાધક પરિણામ પ્રગટે. “કેને ક્યારે કેટલું શું આપવું–ન આપવું” એ જ્ઞાની ગુરુ સમજી શકે, માટે તેઓને પૂછીને જ વર્તવું, એ સાધુનું કર્તવ્ય છે. જમવાનું ભાજન પહોળું હોય તે પહેલા કે ઉડતા જીવો માખી વગેરેને બચાવી શકાય. ખાતાં નીચે ઢળવાથી કીડી આદિને ઉપદ્રવ થાય, તે ખેંચી જાય તો અવિરતિનું પિષણ થાય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org