________________
-
-
અધ્યયન પાંચમું ઘરની મર્યાદા જાણીને-જ્યાં બીજા ભિક્ષાચરેને ઉભા રાખી દાન દેવાતું હોય તેટલી ચિં પ્રમાણપત (દાતારની અનુમતિ હોય તે) ભૂમિમાં (જગ્યામાં) ઉભું રહે. (૧-૨૪)
[અન્યથા અપ્રીતિ આદિ થાય. અહીં ‘ગોચરી ગએલો એમ કહ્યું, તેથી ગોચરી વિના સાધુને ગૃહસ્થના ઘેર જવાય નહિ.] (૮૫) તત્ર વિધિન્ના, ભૂમિમા વિવારવો .
सिणाणस्स य वच्चस्स, संलोगं परिवज्जए ॥१-२५॥
જ્યાં ઉભો રહે તળે ત્યાં જ વિચક્ષણ મુનિ ભૂમિ પ્રદેશને પડિલેહે, અર્થાત્ સૂત્રોક્ત વિધિથી ઉચિતભૂમિ પ્રદેશને દૃષ્ટિ આદિથી જોઈને ત્યાં ઉભો રહે, તથા સિનારૂ સ્નાન ઘરને (બાથરૂમને) અને વારસ= વડી નીતિના સ્થાનને (સંડાસને) સંરો દેખી શકાય તેવા સ્થાનને તજે, ત્યાં ન ઉભું રહે. (૧-૨૫)
[ ઉચિત સ્થાને સૂત્રોક્ત વિધિથી ઉભા રહેવાનું જણાવ્યું, એથી સૂત્રાર્થના અજાણઅગીતાને ગોચરી માટે અધિકારી કહ્યો. સ્નાનઘર કે સંડાસ પાસે ઉભા રહેતાં સંયમની લઘુતા અને સ્ત્રી આદિને સ્નાન વગેરે કરતી જોવાથી રાગોત્પત્તિ થાય, વગેરે દોષ જાણવા] ८६) दगमट्टियआयाणे, बीयाणि हरियाणि अ ।
परिवज्जतो चिट्ठिज्जा, सबिदियसमाहिए ॥१-२६॥
વળી રામચિ=જળ-માટીને (સચિત્ત વસ્તુને) આચાળ=લાવવા લઈ જવાના માર્ગને તથા (ધાન્ય કણાદિ) બીજેને અને લીલી વનસ્પતિને તજીને (તે ન હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org