________________
આ બધાના અને અત્યંત આભારી છીએ.
કથારનાકરનું અધ્યયન કરી સહુ વૈરાગ્યને પામે એજ અભિલાષા. જિનાજ્ઞા-વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડે.
શુભ સ્થળ શ્રી આદિનાથ જૈન મોટા દેરાસર,
શ્રી કતારગામ આદિનાથ
તપાગચ્છ જૈન જે. મૂ. સંઘ, જૈન ઉપાશ્રય, કતારગામ, સૂતર-૩૯૫ ૦૦૪
અષાઢ વદ - ૮, વિ. સં. ૨૦૫૩
પૂ. આ. ભ. શ્રીમદ્વિજય ભદ્રસૂરીશ્વરજી મહારાજાના
શિષ્યરત પૂ. મુનિરાજશ્રી જિનચન્દ્રવિજયજી મ.સા.ના
શિષ્યાણ આ. વિજય મુનિચન્દ્રસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org