________________
પ્રકરણ-૨
ડાલઈ ચામર રામ છત્ર અઘર ઈહહરી અભિરામાગંધગયુદઈ, એ છઈસઈ યાદવ હરખઈએ વિકસાઈ.
| ૫૮ || ઘામકિર રહતા યાચકનઈ ધનદેતા, મંવ મહામંચ વાગ્યા જવા બહુજન આવ્યા.
|| ૫૯ | ફૂલઈ વાસી એ વાટ શૃંગાર્યા સવિહાટ, મિલિયા માનવઘાટ બિરુદ સુણઈ ભલાભાટા.
I ૬૦ || વાજીંત્ર ગુહિરાએ વાજઈ નાઈ અંબર આગઈ, ખેલઈ એ ખેલા જાણઈએ ધનવેલા.
II ૬૧ | રાજિમતી રાજકન્યાને અનુરૂપ વેશભૂષા સજીને લગ્ન માટે તૈયારી કરે છે. અને પોતાનાં પૂર્વભવના પુણ્યથી આવો ઉત્તમોત્તમ–મંગલ અવસર આવ્યો છે. કવિના શબ્દો છે. (ગા. ૧૭)
હિયડઈ હરખધરી ઘણું પુણ્ય પ્રગદ્યનુ પૂરવભવતણુ બગુ કરનુ વિધાતા નઈકિષ્ણુએ સુંદર રૂપ સુહામણ.
તવિદીસઈ કાંઈખાપણું જિનતણું જિણિ તિ જાણિ કર્યું ઈસુએ. આ સમયે રાજિમતીનું જમણું અંગ ફુરે છે. અને ચિંતા થાય છે. જ્યોતિષ શાસ્ત્રના ૮ વિભાગમાં અંગ ફુરણા વિદ્યા છે તેનો અહીં સંબંધ જોવા મળે છે. કવિના શબ્દોમાંજ આ માહિતી જોઈએ તો ઈમ્ય ચિતઈ અંગ ફુરણાનો પ્રસંગ નજીકના સમયમાં કંઈ અનિચ્છનીય બનવાની આગાહીનું સૂચન કરે છે અને ભૌતિક શૃંગારની રસિકતામાંથી અધ્યાત્મ શૃંગાર પ્રતિ પરિવર્તનના પ્રવાહ વહેલો થવાનો છે તેનો પણ સંકેત મળે છે.
રાજુલના લગ્ન પ્રસંગે પશુ-પંખીઓને વાડામાં એકત્ર કરીને પૂરી રાખવામાં આવ્યાં હતાં. અને પશુઓ આ પરાધીન અવસ્થામાં કરૂણ પોકાર કરતાં હતાં તે સમયે નેમકુમાર રથમાં બેઠા બેઠા સાંભળીને જીવદયાનું ચિંતન કરી રથ પાછો વાળવા સારથિને સૂચના કરે છે. (ગાથા-૬૭૬૮)
કારતા પૃથિવિ હણઈ મવાલા બંદિબાલા બહુડરઈ પંખી પખાલા કરી ૫ખાલા તેહમાં સંભરઈ ન ન ભરઈ ફાલા હરિણ કાલા નયણ માલા જત કરઈ સસલા સુઆલા ગલઈ ગાલા સુખરસાતા દુઃખ કરઈ સંભરઈ સંબર બાલા નાખ્યા માઈ બાપ વિછારિયા અતિસુર સુઅરથયા કાયર તહુ નાંદી ઠઈ હિ આ સુણી વાજીંત્ર નાદા કામલ નેમિવઈ પશુ વીનવઈ તું ત્રિજગ નાયકઈ અમૃતઈ લોકઈમ કાં પરિભવાઈ
૬૭ || પશુતણી સુણી વાણી પૂછડ્યા નું સારથી જીવકુણઈ એ આશય દયા એ નિરપરાધ સવિ જાણી રાન રહઈ સુખી છઈજી વિત વિંછઈ પ્રાણીયાએ સારથી કહઈસુ સુન્નનાદવ તુહ પરણતઈ એ યાદવ નઈ ભોજ તિહુ સ્પઈએ પ્રભુ ચિંતઈ તિણિ ખેવધિ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org