________________
પ્રકરણ-૨
ચારવાદ્ય બનાવવામાં ઉપયોગી નીવડી છે. આ ગીતના મહત્વના વિચારો નીચે મુજબ છે.
રાજા સમુદ્ર વિજય અને શીવા માતાના પરિવારના શણગારરૂપ કરૂણાસાગર અને ગુણસંકર યુક્ત નેમિ કુમાર છે, કે જેમની ત્રિભુવનમાં ખ્યાતિ ફ્લાઈ છે. જન્મથી ત્રણ જ્ઞાનના ધારક છે. કવિએ લગ્નના સંદર્ભમાં જણાવ્યું છે કે
લાડણું જળ ઘોડઈ ચડઇ એ, ક્રમ આઠઈ અરિ દડવવું પડએ,
सारथि पर 146 मे, २थि यार तुरिय वेत्राव. ॥ ३ ॥ નેત્રકુમાર રથમાં સવાર થઈને આગળ વધે છે. તેમ તેમ ઉપશમ ભાવની મનમાં વૃદ્ધિ थाय छे.
"सोद सस. गोपी मिलीभे, न Gail याब भन-३४ी." નરનારીઓ પ્રતીક્ષા કરી રહ્યાં છે કે કેમકુમાર ઉગ્રસેન રાજાના માંડવે લગ્ન માટે પધારી રહ્યા છે. કવિએ અંતિમ પંક્તિમાં જણાવ્યું છે કે
___®पया प्रतिपादूभे, "भेव२ ॥य अवि हेपाल मे." કવિએ મુખ્યત્વે નેમિનાથની જીવદયા પાળવાની અહિંસા પરમો ધર્મની ભાવનાને કેન્દ્રમાં રાખીને ધવલ ગીતની રચના કરી છે.
६. नेमिनाथ - धवल (कर्ता - देपाल रचना समय : १५वीं शताब्दी) करुणा-सायर गुण-निलउ, वर-समुदविजय-सुत अति-भलउ । तिहुयणि सयलि वखाणियए, वर माडी य सिवा-देवी राणि ए ॥१॥ वीसई सूघउ सामलउ वरो, मति-श्रुति-अवधिइ ऊजलउ । केवडियालउ खूपु ए, वस इंद्र निहाले रूपु ए
॥२ ॥ लाडणु जव घोडई चडइ ए, क्रम आठ अरि दडवडु पडए । सारथि हरि तेडावउ ए, रथि चारि तुरिय जोत्रावउ ए लाडणु रहवरि आरुहइ ए, तिम तिम उपशमु गहगहए । सोल सहस गोपी मिली ए, जानउत्रि चालइ मन-रुली गोपीय उढणि घाट ए, वर-आगलि बोलइ भाट ए । सिरवरि झलक' छात्र ए, वर-आगलि नाच' पात्र ए गज-रथ-तुरियह थाट ए, वर जालि जोयइ वाट ए । च्यारि चमर ढलावइ ए, वर नेमि-जिणेसर आवइ ए उग्रसेण-घरि जाई ए, वर नेमि-जिणेसर गाईय ए । जीव-दया-प्रतिपालू ए, वर गायणु कवि देपालू ए
॥७॥
॥४
॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org