________________
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા બને છે. ગા. ૯૭–૯૮
પડી પડી પૂછઈસ્થ જાયઉ સુત સુણિ જબકામિ, પ્રસવ તણઉ તવ દુઃખ વિસરીફ ચઢી મોહની ધ્યાની. | ૯૭ || નવલઉ રગિનાલવ વારઈવૃત ઉબરસી ચાવઈ ભૂગલ, ભેરી મરૂજવ ભવ ઈ નાચ ગીત ગવરાવઈ.
| | ૯૮ છે. પુત્ર મોટો થાય એટલે પરણાવીશું પછી તે માતા પિતાથી જુદો રહેશે. માતા-પિતાનું ઋણ ચૂકવવા દાન-યાત્રા-પૂજા વગેરે કરવા માટેની ધર્મવાણીનો અત્રે ઉલ્લેખ થયો છે. ગા. ૮ થી ૧૨.
માતા પિતાની છુટીવા, પ્રીછવા પાય ઉપાય, યોગા મારગ આદરી રાખઈ નિરમલ કાય.
|| ૮ || સિદ્ધ ક્ષેત્ર સેતુજ તણી ગિરિઈ ગઢ ગિરનાર, યાત્રા કરાવઈ જોવલી તો છુટઈ સંસારી.
| ૯ || માતા પિતા પય પૂજ કરિ ત્રણ પ્રદક્ષિમ દંતિ માત, વચન છુટાઈ સહી મનિ ન આણે સભાતિ.
૧૦ || જિન પ્રતિમા પ્રાસાદ જિન વરતાવી અમારી, માતા પિતા નામઈ કરી છુટઈ પંચ પ્રકારી.
| ૧૧ || પડ્યા પીહર દેવઉ કરીર મોરી સાર, માતા પિતા ઉરણ ભણી માગુ ઈક ઉપગાર.
| ૧૨ || અંતે કવિ પોતાના નામનો ઉલ્લેખ કરતાં જણાવે છે કે મુનિ લાવણ્ય સમય ભણઈ
સામી વયણા ન બોલઉ ખોટા લાગા મોટા પાપ, ભારે ગુનહી ભગતિ ન કીધી કિમ ઘુટી સીયાએ.
| ૮ || સાથ મારું ધર્મ તું મારું આરો લાધો આજ,
માતા પિતા આગતિ દુઃખ કવિતા કહુ પ્રભો કહી લાજ. || ૯ || અંત કવિ પોતાના નામનો ઉલ્લેખ કરતાં જણાવે છે કે મુનિ લાવણ્ય સમય ભણઈ
ગર્ભવેલિની માહિતી અપ્રગટ હસ્તપ્રતને આધારે આપવામાં આવી છે. ૨. શ્રી સિદ્ધાચલની સિદ્ધ વેલ
સિદ્ધાચલનો મહિમા વર્ણવતી વિવિધ પ્રકારની કૃતિઓ કવિઓએ રચી છે તેમાં શ્રી સિદ્ધાચલ સિદ્ધવેલ નામની પંડિત ઉત્તમવિજયજીની કૃતિ અંગેની કેટલીક મહત્વની વિગતો નીચે પ્રમાણે છે.
વેલિ' બીજ મૂળ પાયાના સ્થાન તરીકેનો અર્થ સૂચવે છે ૮૪ લાખ જીવા યોનિમાં પરિભ્રમણ કરતા આત્માને સ્વસ્વરૂપ-આત્મ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સિદ્ધાચલ જેવું શાશ્વત તીર્થ બીજરૂપે છે. આ તીર્થમાં કાંકરે કાંકરે શ્રી સિદ્ધક્ષેત્રે વહાલા મારા સાધુ અનંતા સિદ્ધારે એ માટે એ તીરથ મોટું, ઉદ્ધાર અનંતા કીધારે શત્રુંજય, એટલે આ તીર્થ અનુભવ સિદ્ધ છે. માત્ર કલ્પના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org