________________
પ્રકરણ-૨
૪૫
રતન સિંહાનસાર શ્રી શાંતિ બેસાર્યા, તેલ સુંગધ અપાર મરદન તિહાં કર્યુએ, ખીર સમુદ્ર વરનીર જિનનઈ નહવરાવી, લુહી કોમલચર કરેવિલે પણે એ. ૫ ૨૦ | ખૂપ રતનમયસાર મસ્તકિ પહિરાવિ, કાનિ કુંડલ ગલઈહાર બાંહિ બહિરખાંએ, સોવન સમુદ્રકી હાથિ-સોહિ અતિભલીએ, ઈમ આભરણ અનેક પહિરાવી વલીએ.. ITI.
(ઢાલ : ઉલાલાની) તિલક સોહાવીએ ભાલ, આંયાં નયનવિશાલ, ચંદ્ર ન ખોલી કરાવી કુસુમમાલ પહિરાવી...
| ૨૨ છે. અચિરાપૂરીએ હરખાઈ, વિકસિત નપણે એ નિરખઈ, જાન તણો નહીં પાર ઉત્સવથાએ અપાર...
| ૨૩ || રાજકુંઅરિ પ્રભુ પરણી નયણઈ હરાવિએ હરણી, આદિ જસોમતી જાણી, રૂપ સોભાગની ખાણી.
| ૨૪ || તે હર્યું ભોગ વઈ ભોગ, પૂરવ પુન્ય સંયોગ, શાંતિનાથ ભગવાને ૨૫૦૦૦ હજાર સંસારલીલા ભોગવીને સંયમનો સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગનું ભાવવાહી વર્ણન કરતી કવિની પંક્તિઓ નીચે મુજબ છે.
(ઢાલ : દીઠાં સામિની સપનડાંએ). સરસવરસ વચવશ એણી પરિ, અજપાલઈ સાર, લોકાંતિક સુર એણે અવસરિ બોલઈએ (૨) વચન ઉદારકિ. | ૭૬ | સ્વામી સંયમ આદરભુ, સુખ લહિ (૨) જિણિ સવિ જીવકિ, પર ઉપગાર ધરી મનઈએ કરૂણાએ (૨)કરો સદીકિ. | સ્વામી ! ઈમ સુણી જિનરાજીરે, દેઈ સંવચ્છરદાન, કોડિ ત્રણસઈ કોડી અાસી, લાખએ (૨) અસી વલિ માનિકિ.... સ્વામી :
|| ૭૭ રોકwઈ ઈમ ઘડી છલગઈ, અવરદાતુકાર, અનઔષધ વસનાં રે આપીઈએ (૨) દાન અપાર કિ.. સ્વામી | ૭૮ | કુમર ચક્રાયુ ઘ તિહાં રે થાપીયું વરભૂપ, જિનકરિ ચારિત્ર ભાવના રે જોઈય(ર)સંસાર સરૂપ કિ... સ્વામી | ૭૯ છે. ઈણિ અવસરિ ઈંદ્ર અઘલા સપરિવાર મિયંતિ ખીર, સમુદ્રજલઈ કરી રે જિન નઈએ(૨)Çવણ કરે તહિ. સ્વામી | ૮૦ ||
વિલેપી બાવનિચંદન, વસ વેષ સફાર સિંહાસન બઈ, સારીયારે તનુ કરિ સવિ શણગાર કિ.. સ્વામી
| ૮૧ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org