________________
૩૬,
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા સુરતરૂ જાણી સેવિયો, બીજા પરિહરિયા બાઉલિયા રે .. એ ગુરૂ થિર સાયર સમો, બીજ તુચ્છ વહે વાહુલિયા રે II ભવિ૦ ૪ લબ્ધિ અઠાવીશે વર્યો, જસ મસ્તકે નિજ કર થાપે રે ! અછતું પણ એહ આપમાં, તેહને વર કેવલ આપે રે || ભવિ૦ || ૫ | જ્ઞાન અહંકારે કહ્યું, રાગે કરિ જગગુરૂ સેવા રે | શોકે કેવલ પામિયું, કારણ સર્વે ન કહેવા રે ||
ભવિ૦ || ૬ || વીરે શ્રુતિ પદે બુઝવ્યો, એતો જીવતણો સંદેહી રે . શ્રી નવિજય સુસીસને, ગુરૂ હોજયો ધર્મ સનેહી રે . ભવિo ૭ |
શ્રી સીતા સતીની સઝાય-ભાસ ઝળહળતી બળતી ઘણું રે લાલ, ઝીલે ઝાળ અપાર રે, સુજાણ સીતા; જાણે કેસ કુલીયા રે લાલ, રાતા ખયર અંગાર રે, સુજાણ સીતા ધીજ કરે, સીતા સતીય રે લાલ. આંકણી) ૧ સતયતણે પરમાણ રે સુજાણ, લખમણ રામ ખડા તિહાં રે લાલ ; નિરખે રાણા રાણ રે સુજાણ,
સીતા ધીજ કરે. ૨. સ્નાન કરી નિર્મળ જળે રે લાલ, બિમણે રૂપ દેખાય રે, સુ૦ ધી૦ આવીઆ નરનારી ઘણા રે લાલ, ઊભા રે પોકાર રે. સુત્ર ધીરુ ૩. ભસ્મ હોશે ઈણ આગમાં રે લાલ, રામ કરે છે અન્યાય રે, સુ૦ ધી૦ રામ વિના વાંછડ્યો હોવે રે લાલ, સુપને હ નર કોય ૨. સુત્ર ધી) તો મુજ અગની પ્રજાળજો રે લાલ, નહીં તો પાણી હોય રે, સુ0 ધી0 એમ કહી પેઢી આગમાં રે લાલ, સુરત થયો અગ્નિ નીર રે. સુo ધી૫. જાણે દ્રહ જળસેં ભર્યો રે લાલ, ઝીલે ધરમની ધાર રે, સુ0 ધી૦ દેવ કુસુમવર્ષા કરે રે લાલ, એહ સતી શિરદાર રે. સોના ધીજથી ઉતરી રે લાલ, ભાસ કરે સંસાર રે, સુ0 ધી0 રલિયાત મન સહુકો થયા રે લાલ, સઘળે થયો ઉછરંગ. સુ૦ ધી૦ ૭ લખમણ રામ ખુશી થયા રે લાલ, સીતા સયળ સુરંગ રે, સુ0 ધી૦ જગમેં જય થયો જેહનો રે લાલ, અવિચણ શિયળ સનાહ રે. સુત્ર ધી૦ ૮ સતીઓના ગુણ ગાવતાં રે લાલ, આણંદ અત્યંત થાય રે, સુ૦ ધી કહે જિનહર્ષ સીતાતણા રે લાલ, પ્રણમીજે નિત પાય રે. સુત્ર ધી૦ ૯.
શ્રી પ્રવચનમાલા સજ્જઝાય-ભાસ ચાલે જયણા જોવતો રે | પાલે જીવ એ કાય ! નિરવધ વચન મધુર કહે છે નિતુ જાણી ધરમ ઉપાય. | ૧ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org